• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાસણા બેરેજ સમારકામ ખોરંભે પડશે , ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડાશે | Vasna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

Load More

 અમદાવાદ, શુક્રવાર, 3 એપ્રિલ, 2026

સાબરમતી નદી ખાલી કરી ૧૫ એપ્રિલથી વાસણા બેરેજના દરવાજા બદલવા
અને તેનુ સમારકામ હાથ ધરવામા આવનાર હતુ.પરંતુ ચૂંટણીના માહોલમાં ફતેવાડી કેનાલમાંથી
પાણી છોડવાની ખેડૂતોની માંગ સ્વીકારી લેવાતા હવે સમારકામની કામગીરી ખોરંભે પડશે.બેરેજના
દરવાજા બદલવા અને સમારકામની કામગીરી કરવાની સાથે સુભાષબ્રિજના રીસ્ટોરેશનની કામગીરી
કરવામા આવનાર હતી જે પણ હવે વિલંબમાં મુકાવાની સંભાવના છે.

ફતેવાડી વિસ્તારના ખેડૂતોએ ૧૫ એપ્રિલે પાણીનો છેલ્લો જથ્થો
આપવાની માંગ કરી હતી.આ માંગ સ્વીકારી લેવામા આવતા હવે વાસણા બેરેજના દરવાજાઓ તેમજ
સુભાષબ્રિજ રીસ્ટોરેશનની કામગીરી અગાઉ કરાયેલી જાહેરાત મુજબ થઈ શકશે નહીં.આધારભૂત
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ
,વાસણા
બેરેજના દરવાજાઓ બદલવા સહિતની અન્ય કામગીરી સંદર્ભમાં રુપિયા નવ કરોડનો કોન્ટ્રાકટ
પણ આપી દેવામા આવ્યો હતો.જો કે આ કોન્ટ્રાકટ કોને આપવામા આવ્યો છે તે વિગત જાહેર કરાઈ
રહી નથી.કોન્ટ્રાકટરે છ દરવાજા સ્થળ ઉપર ઉતારી દીધા હતા.ગત ૨૬ માર્ચથી ઉપરવાસમાંથી
પાણી બંધ કરવામા આવ્યુ હોવાથી હાલ નદીમા નવા નીરની આવક થઈ રહી નથી.વાસણા બેરેજની
સાથે હયાત સુભાષબ્રિજના રીસ્ટોરેશનની કામગીરી પણ જયાં સુધી સાબરમતી નદી ખાલી નહીં
થાય ત્યાંસુધી થઈ શકશે નહીં.૧૫ જુનથી ચોમાસાના સંદર્ભમાં સરકારી ગાઈડલાઈન મુજબ
કામગીરી થઈ શકશે કે કેમ એ ચર્ચાનો વિષય છે.

Next Post
રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an…

રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…
GUJARAT

થાન,ચોટીલા, સુરેન્દ્રનગરથી ફાયર ટીમો દોડી આવી  સિરામિક કારખાનામાં સંગ્રહિત સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરીયલ, રો મટીરીયલ બળીને ખાખ   સુરેન્દ્રનગર –...

Read more

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In