• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

Load More

– પાળીયાદ સાયલા હાઇવે પર

– પતિ પત્ની બાઇક લઈને ચોટીલા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો, રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગર : પાળીયાદ સાયલા હાઇવે પર આવેલા રતનપર ચોકડી પાસે કાર અને બાઈક અથડાતાં દંપતીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાણપુર તાલુકાના ખસ ગામે રહેતા શામજીભાઈ પંચભાઈ મીઠાપરાના મોટાભાઈ મનસુખભાઈ પાંચાભાઈ મીઠાપરા (ઉ.વ.૪૮) તથા તેમના ગીતાબેન મનસુખભાઈ પાંચાભાઈ મીઠાપરા પોતાનું પ્લેટીના મોટરસાયકલ નંબર જીજે-૦૬-સીકે-૦૮૬૧ લઈને ખસ ગામથી ચોટીલા જવા નીકળેલ તે દરમ્યાન પાળીયાદ સાયલા હાઇ-વે પર રતનપર ચોકડીથી આગળ રોડ પર કાર નં.જીજે-૩૩-કે-૨૩૨૪ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા દંપતીને ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના નાનાભાઈ શામજીભાઈએ કાર ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country…

દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ડીઝલનો ભાવ 28ના વધારા સાથે રૂ.137ને પાર | Industrial diesel price in the country...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…
GUJARAT

થાન,ચોટીલા, સુરેન્દ્રનગરથી ફાયર ટીમો દોડી આવી  સિરામિક કારખાનામાં સંગ્રહિત સેનિટરી વેરની આઇટમો, પેકિંગ મટીરીયલ, રો મટીરીયલ બળીને ખાખ   સુરેન્દ્રનગર –...

Read more

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

રિક્ષામાં બેસાડી મુસાફરોને લૂંટતી ગેંગના મહિલા સહિત 4 ઝડપાયા | 4 arrested including woman from gang …

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય | Decision to close ceramic industry in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In