• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, August 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | rains affect summer crops in Surendranagar d…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને અસર | rains affect summer crops in Surendranagar d…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Load More

– જિલ્લામાં વધુ એક માવઠાની મારથી ધરતીપુત્રો ચિંતાતુર

– ભારે પવનના કારણે બાગાયત પાકોનો ફાલ ખરી પડયો, તલ, બાજરી, કઠોળ સહિતના વાવેતરને અસર  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજા વર્ષે ઉનાળામાં માવઠું પડતા ખેડૂતોને નુકસાન થયું છે. વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદી ઝાપટાને કારણે ૩૨,૦૦૦ હેક્ટરમાં વવાયેલા ઉનાળુ પાક અને તૈયાર પડેલા માલને ભારે નુકસાન થવાની દહેશત વ્યાપી છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર કુદરતે રોદ્વ સ્વરૃપ ધારણ કરતા વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત ઉનાળામાં પડતા માવઠાને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૩૨,૦૦૦ હેક્ટર જમીન પર તલ, બાજરી, કઠોળ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, થાનગઢ, વઢવાણ અને સાયલા પંથકમાં પડેલા વરસાદી ઝાપટાથી ખેતરોમાં રહેલી વરિયાળી અને ચણાના તૈયાર માલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

રાજ્યમાં વર્ષ ૨૦૨૦થી પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી હોવાથી ખેડૂતોને કોઈ આથક વળતર મળી રહ્યું નથી. એક તરફ આકાશી આફત અને બીજી તરફ સરકારી સહાયનો અભાવ ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે. ખેડૂતોના મતે, અન્ય રાજ્યોમાં વીમા યોજના ચાલુ છે ત્યારે ગુજરાતમાં તે બંધ હોવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મૂળી તાલુકાના ખેડૂતના જણાવ્યા મુજબ, સરકાર સર્વેના આદેશ તો આપે છે પરંતુ વાસ્તવિક સહાય મળતી નથી. ખેડૂતોએ માંગ કરી છે કે ૨૦૨૦થી બંધ પડેલી પાક વીમા યોજના પુનઃ શરૃ કરવામાં આવે જેથી કુદરતી આફત સમયે ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને તેમની આથક સ્થિતિ સુધરે.

ભારે પવન અને માવઠાથી બાગાયત પાકને ફટકો

જિલ્લામાં ફૂંકાયેલા તેજ પવનને કારણે સૌથી વધુ નુકસાન બાગાયત પાકોને થયું છે. વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં દાડમ, સરગવો, આંબો અને લીંબુ જેવા પાકો પર આવેલો ફાલ ખરી પડતા ખેડૂતોનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વર્ષમાં એક જ વાર આવતી સીઝન નિષ્ફળ જતાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો પાયમાલ થયા છે.

Next Post
રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક | Rebate scheme effect Municip…

રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક | Rebate scheme effect Municip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

આરોગ્યમંત્રીએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઇ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા, ખાડી કે નદી કિનારે પાણી...

Read more

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In