• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક | Rebate scheme effect Municip…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રિબેટ યોજના ઇફેકટ, મનપાને 2 દિવસમાં રૂા. 3.16 કરોડની મિલકત વેરાની આવક | Rebate scheme effect Municip…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

Load More

– શુક્રવારે 4974 કરદાતાએ રૂા. 2.60 કરોડનો વેરો ભર્યો 

– બે દિવસમાં 6174 કરદાતાએ વેરો ભરી 10 થી 12 ટકા રિબેટ મેળવ્યું : રજામાં પણ મિલકત વેરો ભરવા કરદાતાઓની કતાર લાગી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં દ્વારા નવા નાણાંકીય વર્ષનો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને કરદાતાઓને રિબેટ આપવામાં આવી રહ્યુ છે તેથી હાલ બહોળી સંખ્યામાં કરદાતાઓ મિલકત વેરો ભરી રહ્યા છે. 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના મિલકત વેરા બિલો સ્વીકારવાની કામગીરી ગઈકાલે ગુરૂવારના સાંજના ૦૪.૦૦ કલાકથી શરૂ કરવામાં આવી છે, પ્રથમ દિવસે કેટલાક કરદાતાઓ મિલકત ભરી રિબેટ મેળવ્યુ હતુ, જયારે આજે શુક્રવારે મિલકત વેરો ભરવા મહાપાલિકાની કચેરીએ કરદાતાઓની કતાર લાગી હતી. આજે એક દિવસમાં જાહેર રજામાં પણ ૪૯૭૪ કરદાતાએ રૂા. ર.૬૦ કરોડનો મિલકત વેરો ભર્યો હતો. બે દિવસમાં કુલ ૬૧૭૪ કરદાતાએ કુલ રૂા. ૩.૧૬ કરોડનો મિલકત વરો ભરી ૧૦ થી ૧ર ટકાની રિબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો, જેમાં કુલ ૪૪૫૧ કરદાતાઓ દ્વારા ઓનલાઇન માધ્યમથી તથા કુલ ૧૭૨૩ કરદાતાઓ દ્વારા ઓફલાઇન માધ્યમથી ઘરવેરાના વેરો ભર્યો હતો. 

એપ્રિલ માસમાં ઘરવેરો ભરપાઇ કરનાર કરદાતાઓને ઘરવેરા અને સફાઇ વેરાની રકમ પર ૧૦ ટકા તથા ઓનલાઇન/ડિજીટલ પેમેન્ટ ભરનારને વધારાનું ૨ ટકા એમ કરીને કુલ ૧૨ ટકા રીબેટ મળવાપાત્ર રહેશે. વેરો સ્વીકારવા માટેની કેશ બારીઓ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરી ખાતે સમગ્ર એપ્રિલ માસમાં શનિવાર, રવિવાર સહિતની તમામ જાહેર રજાઓમાં શરૂ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. 

Next Post
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ : ખેડા અને આણંદમાં કમોસમી વરસાદી ઝાપટાં | Monsoon like conditions in the m…

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ : ખેડા અને આણંદમાં કમોસમી વરસાદી ઝાપટાં | Monsoon like conditions in the m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

SIM Swap Fraud Ahmedabad: અમદાવાદમાં નવરંગપુરા સી.જી. રોડ પર આવેલી એક જાણીતા જ્વેલરી શોપના માલિકનું સીમ કાર્ડ બ્લોક કરાવી, ગઠિયાઓએ...

Read more

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In