• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુદામડામાં પથ્થરના ગેરકાયદે 5 ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | 5 illegal stone quarry operators in Sud…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુદામડામાં પથ્થરના ગેરકાયદે 5 ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | 5 illegal stone quarry operators in Sud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

Load More

– તોતિંગ દંડથી ભૂમાફિયામાં ફફડાટ 

– ખાણ અને ખનીજ વિભાગે જવાબદારોને 15 એપ્રિલ સુધીમાં પુરાવા સાથે હાજર રહેવા કારણદર્શક નોટિસ આપી 

સાયલા : સાયલાના સુદામડા વિસ્તારમાં ખનિજ વિભાગ અને પોલીસે દરોડા પાડી ગેરકાયદે પાંચ ખાણોમાં થયેલા બેરોકટોક ખોદકામની માપણી બાદ તંત્ર દ્વારા રૃ. ૫૯૫.૦૮ કરોડથી વધુનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.  

 સાયલા તાલુકાના સુદામડા વિસ્તારમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે ખનન પર ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ખનિજ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે જુદા-જુદા સર્વે નંબરો પર ચાલતી પથ્થરની ખાણોમાં દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરી મોટા પાયે પથ્થર ચોરી કરવામાં આવી રહી છે. વિભાગે પાંચ ખાણોમાં થયેલા ખોદકામની ચોક્કસ માપણી કરી કુલ ૫૯૫ કરોડથી વધુનો દંડ આકારાયો છે. 

રેડ દરમિયાન ખનિજ ચોરીમાં વપરાતા ૩૮ ડમ્પરો અને ૧૪ જેટલા હેવી મશીનો જપ્ત કરાયા છે, જે હાલ સાયલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યા છે. ખનિજ વિભાગે જવાબદાર ખાણ સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી છે અને આગામી ૧૫ એપ્રિલના રોજ જરૃરી આધાર-પુરાવા સાથે કચેરીએ હાજર રહેવા આદેશ કર્યો છે. 

Next Post
થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય | ceramic industry in Thangadh taluka ti…

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય | ceramic industry in Thangadh taluka ti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…
GUJARAT

૧૮તાલુકા પંચાયત અને ૩ જિલ્લા પંચાયતની બેઠક સિંચાઇ, કૃષિ જણસોના ભાવ,યુરિયા ખાતર સહિતના ખેડૂતોના પ્રશ્રો ભાજપ કે કોંગ્રેસે નહીં ઉકેલાતાખેડૂત...

Read more

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In