• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, August 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય | ceramic industry in Thangadh taluka ti…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
થાનગઢ તાલુકામાં સિરામિક ઉદ્યોગ 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય | ceramic industry in Thangadh taluka ti…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Load More

– 40 હજારથી વધુ શ્રમિકો વતન ભણી રવાના

 – ગેસના ભાવ વધારા અને સ્લેબની ગૂંચવણથી ઉદ્યોગકારોને મુશ્કેલી, ગેસ કંપનીને પડતર પ્રશ્રો મુદ્દે રજૂઆતો  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક હબ ગણાતા થાનગઢમાં ૨૫૦થી વધુ એકમોએ ૧ મે સુધી વેકેશન લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગેસના નવા સ્લેબ અને ભાવ વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થતા ઉદ્યોગકારોએ કારખાનાઓને તાળાં મારી દીધા છે. જેના કારણે હજારો શ્રમિકો બેરોજગાર બન્યા છે. 

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગ હાલ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. ગેસના ભાવમાં થયેલો વધારો અને મિડલ ઈસ્ટના દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે વિદેશી વેપાર પર માઠી અસર પડી છે. આ સંજોગોમાં પાંચાલ સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા તમામ એકમો ૧ મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળ કે સ્વયંભૂ વેકેશનને કારણે અંદાજે ૪૦,૦૦૦થી વધુ કારીગરો છૂટા થઈ વતન પરત ફર્યા છે.

બીજી તરફ, ગુજરાત ગેસ દ્વારા જાહેર કરાયેલા નવા ત્રણ પ્રકારના સ્લેબ (૫૦%, ૩૦%, ૨૦%) મુજબ ગેસના વપરાશની ચુકવણી કરવાની રહેશે. જોકે, ઉદ્યોગકારો આ જટિલ સ્લેબ પદ્ધતિ અને વધારાના ચાર્જીસને કારણે ઉત્પાદન ખર્ચ નક્કી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. એસોસિએશન દ્વારા કંપનીને રજૂઆત કરવામાં આવી છે કે નવા સ્લેબનો અમલ ૦૯ એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવે.

ઉદ્યોગકારોનું કહેવું છે કે છેલ્લા ૧૫ દિવસથી ફેક્ટરીઓ બંધ હોવાથી શ્રમિકો પરપ્રાંતમાં જતા રહ્યા છે, જેના કારણે ઉત્પાદન તુરંત શરૂ કરવું અશક્ય છે. ટનલ ભઠ્ઠીઓ શરૂ કરવામાં પણ ત્રણ-ચાર દિવસનો સમય લાગે તેમ છે. આથી, જ્યાં સુધી ગેસના ભાવ અને સ્લેબ અંગેની ગૂંચવણ દૂર ન થાય અને શ્રમિકો પરત ન આવે ત્યાં સુધી ઉદ્યોગ બંધ રાખવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. 

Next Post
મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

આરોગ્યમંત્રીએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઇ વરસાદી સ્થિતિની સમીક્ષા કરી સુરક્ષિત સ્થળેથી બિનજરૂરી બહાર ન નીકળવા, ખાડી કે નદી કિનારે પાણી...

Read more

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

Three Celebrations, Endless Music: Anup Jalota Turns 73 on Guru Purnima

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In