• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર શહેર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા બે દિવસના મંથન બાદ પૂર્ણ થઇ : કુલ 583 દાવેદારો નોંધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

ગાંધીનગર: કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષીય યુવકનો ભોગ લીધો, અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફ…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief…

Load More

Jamnagar BJP : જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટેની દાવેદારોની સેન્સની પ્રક્રિયા બે દિવસના મંથન બાદ આખરે પૂર્ણ થઈ છે. કુલ 1,575 દાવેદારો સામે આવ્યા હતા, અને નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયાને આખરે ગઈકાલે રાત્રે પૂર્ણ કરવામાં આવી છે, અને  વોર્ડવાર આંકડા જાહેર કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર પ્રક્રિયા બે ઝોનમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

જેમાં ઝોન-1 (વોર્ડ 1 થી 8) માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે યોજાયેલી પ્રક્રિયામાં નિરીક્ષકો તરીકે કેશવલાલ પટેલ (કેશુભાઈ), ભૂષણભાઈ ભટ્ટ અને તેજલબેન નાયી હાજર રહ્યા હતા. આ ઝોનમાં કુલ 277 દાવેદારો નોંધાયા હતા. અને ઝોન-2 (વોર્ડ 9 થી 16) માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે અમિતભાઈ ઠાકર, નૌકાબેન પ્રજાપતિ અને ગૌતમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુલ 306 દાવેદારો નોંધાયા હતા. વોર્ડવાર દાવેદારોની સંખ્યાની દ્રષ્ટિએ વોર્ડ 1માં 25, વોર્ડ 2માં 28, વોર્ડ 3 માં 47, વોર્ડ 4માં 27, વોર્ડ 5માં 34, વોર્ડ 6માં 25, વોર્ડ 7માં 48, વોર્ડ 8માં 43, વોર્ડ 9માં 46, વોર્ડ 10માં 43, વોર્ડ 11માં 43, વોર્ડ 12માં 05, વોર્ડ 13માં 45, વોર્ડ 14માં 44, વોર્ડ 15માં 40, અને વોર્ડના 16માં 40 દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને આ રીતે સમગ્ર સાયન્સની પ્રક્રિયા પૂર્ણ કરી દાવેદારોની યાદી તૈયાર કરીને પ્રદેશમાં મોકલી આપવામાં આવી છે.

જામનગર મહાનગરમાં બી.જે.પી.માં કુલ 583 દાવેદારો સેન્સની પ્રક્રિયામાં જોડાયા હતા, જે ભાજપમાં ટિકિટ માટેની સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવે છે. હવે પાર્ટી દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે અંતિમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Next Post
જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Electio…

જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Electio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

ગાંધીનગર: કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષીય યુવકનો ભોગ લીધો, અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફ…

ગાંધીનગર: કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષીય યુવકનો ભોગ લીધો, અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફ…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief…

વડોદરામાં ગોત્રી હોસ્પિટલથી હરિ નગર અને નટુભાઈ સર્કલ સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા | Heavy traffic …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…
GUJARAT

Vadodara Gas Shortage : ઈરાન-અમેરિકા અને ઇઝરાઇલ વચ્ચે એક મહિના ઉપરાંતથી ચાલતા યુદ્ધના કારણે ભારતમાં એલપીજી ગેસની અછત વર્તાઈ રહી...

Read more

ગાંધીનગર: કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે 18 વર્ષીય યુવકનો ભોગ લીધો, અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફ…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief…

વડોદરામાં ગોત્રી હોસ્પિટલથી હરિ નગર અને નટુભાઈ સર્કલ સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા | Heavy traffic …

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે કેનાલો તોડી નાખતા ખેડૂતો પાયમાલ, ઊભો મોલ સુકાઈ જવા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In