• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દારૂના ગુનામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી | Court rejects anticipatory bail pl…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દારૂના ગુનામાં વોન્ટેડ સપ્લાયરની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી | Court rejects anticipatory bail pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

Load More

Vadodara Court : વડોદરાના અકોટા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં કોર્ટે અરજદાર રાજેશ બ્રહ્મપ્રસાદ યાદવ (રહે. તુલસીભાઈની ચાલ, સલાટવાડા) ની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે 

આરોપી રાહુલ રાજુભાઈ જોશી અને હેમંત જયંતીભાઈ પટેલે રાજેશ યાદવ પાસેથી દારૂનો મોટો જથ્થો મેળવી મકાનમાં સંગ્રહ કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન દારૂની 84 પેટીઓમાંથી 1548 બોટલો અંદાજિત કિંમત રૂ.13,17,600 નો જથ્થો ઝડપાયો હતો.

સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ફરિયાદમાં શરૂઆતથી જ અરજદારનું નામ સામેલ છે અને દારૂનો જથ્થો તેના પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન રાહુલ અને રાજેશ વચ્ચે દારૂના ધંધા સંબંધિત વ્યવહારો અને વાતચીતના પુરાવા મળ્યા છે. ઉપરાંત રાજેશની પત્ની અનિતાના બેંક ખાતામાં પણ આ વ્યવહારો થયા છે. 

કોર્ટે નોંધ્યું હતું કે, કેસમાં કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી બની શકે છે, દારૂનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો અને કોને વેચવાનો હતો તે અંગે તપાસ બાકી છે, અન્ય સંડોવાયેલા આરોપીઓ વિશે પણ તપાસ કરવાની જરૂર છે, ગુનો 11 ફેબ્રુઆરીએ નોંધાયા બાદથી અરજદાર ફરાર છે, આરોપ ગંભીર છે અને 10 વર્ષ સુધીની સજાને પાત્ર છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા રાજેશ યાદવની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

Next Post
રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર | Bail denied to two accused in Ranoli’s mobi…

રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર | Bail denied to two accused in Ranoli's mobi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

Fuel Prices: ભારત સરકારે સ્થાનિક ફ્લાઇટ્સ માટે જેટ ઇંધણ (ATF)ના ભાવમાં કરેલો ઐતિહાસિક વધારો ગણતરીના કલાકોમાં જ પાછો ખેંચી લીધો...

Read more

જામનગર શહેરમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી કરવા માટે પાલિકાની એસ્ટેટ શાખા સક્રિય બની | JMC …

કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન | PM Modi Slam…

મનમોહક નજારો: કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન, જુઓ VIDEO | kedarn…

જામનગરના લૂંટના ગુન્હામાં 5 વર્ષથી નાસતા ફરતા અને ઇનામી આરોપીની રાજકોટ રેન્જની ટીમ દ્વારા ધરપકડ | Ra…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In