• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર | Bail denied to two accused in Ranoli’s mobi…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર | Bail denied to two accused in Ranoli’s mobi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

Load More

Vadodara Court : વડોદરાના રણોલી વિસ્તારમાં બનેલા મોબાઇલ લૂંટ કેસમાં સેશન્સ કોર્ટે બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે.

તા.22 માર્ચના રોજ કરચિયા–રણોલી રોડ પર ફરિયાદી તથા તેમના મિત્રો ઊભા હતા ત્યારે અચાનક મોપેડ પર સવાર બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા. આરોપીઓ સેલ્ફી લેતા ફરિયાદીના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જે અંગે જવાહર નગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

 પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ મોબાઇલ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓમાં બોબીસિંગ કિરપાલસિંગ સરદાર (સિક્લીગર) (રહે. ઈશ્વરભાઈની ચાલી, રણોલી) અને મિતેશ ઉર્ફે કાલુ જગદીશભાઈ પરમાર (રહે. હરીદર્શન એપાર્ટમેન્ટ, રણોલી) નો સમાવેશ થાય છે.

 તપાસ દરમિયાન સામે આવ્યું કે બોબીસિંગ સિક્લીગર ગેંગ સાથે સંકળાયેલ છે અને આવા ગુનાઓમાં સક્રિય છે.

 સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓએ ચાકુ બતાવી મોબાઇલ ઝૂંટવી ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. ઓળખ પરેડમાં બંને આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. ઉપરાંત બોબી સામે અગાઉ 12 અને મિતેશ સામે 4 ગુનાઓ નોંધાયેલા હોવાથી તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

 કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓનો ગુનામાં સક્રિય રોલ પ્રથમ દર્શનીય રીતે સામે આવે છે, તેઓ રીઢા ગુનેગાર છે અને ગુના કરવાની ટેવ ધરાવે છે, જામીન પર મુક્ત કરાય તો લોકોની માલમિલકતને નુકસાન પહોંચાડવાની શક્યતા છે તેમજ પુરાવા સાથે ચેડા થવાની સંભાવના નકારી શકાય તેમ નથી આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.

Next Post
હું સંસદમાં માઈક તોડવા નથી જતો…, AAPના આરોપો પર રાઘવ ચઢ્ઢાનો વળતો જવાબ | raghav chadha responds to…

હું સંસદમાં માઈક તોડવા નથી જતો..., AAPના આરોપો પર રાઘવ ચઢ્ઢાનો વળતો જવાબ | raghav chadha responds to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…
GUJARAT

Umreth by Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો...

Read more

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In