• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો | Pwúlúwan we a kan eriáfféwú ren an apasa pwe a pwúpw…

કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

Load More

Madhya Pradesh Hotel Building Collapse: મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોતમા વિસ્તારમાં આવેલી એક ચાર માળની હોટલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કાટમાળ નીચે દટાવાને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કાર્ય તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે હજુ પણ 6 થી 7 જેટલા લોકો દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમને સુરક્ષિત બહાર કાઢવા માટે જેસીબી અને અન્ય મશીનોની મદદ લેવામાં આવી રહી છે. રાહત કામગીરીમાં 100થી વધુ લોકો જોડાયા છે. કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે.

આ દુર્ઘટના કોતમા બસ સ્ટેન્ડ નજીક સ્થિત ‘અગ્રવાલ લોજ’માં બની હોવાનું જાણવા મળ્યું છે. આ બિલ્ડિંગ 10 વર્ષ જૂની હતી અને તેની બાજુમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દુર્ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. હાલમાં પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની છે, જે બાદ ઇમારત ધરાશાયી થવા પાછળના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવશે.

Next Post
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

હોટલમાં પનીરના નામે 'એનાલોગ' તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો | Pwúlúwan we a kan eriáfféwú ren an apasa pwe a pwúpw…

પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો | Pwúlúwan we a kan eriáfféwú ren an apasa pwe a pwúpw…

કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
પત્ની ઉપર હુમલો કરી પતિ ત્રણ વખત તલ્લક બોલ્યો | Pwúlúwan we a kan eriáfféwú ren an apasa pwe a pwúpw…
GUJARAT

અમદાવાદ,શનિવાર રખિયાલમાં રહેતી મહિલાના લગ્નના ચાર વર્ષમાં સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા છે...

Read more

કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In