• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મુળીના લીયા ગામમાં 2 જુથ વચ્ચે ધીંગાણુ : 7 ને ઇજા | Clashes between two groups in Liya village of Mu…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મુળીના લીયા ગામમાં 2 જુથ વચ્ચે ધીંગાણુ : 7 ને ઇજા | Clashes between two groups in Liya village of Mu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

Load More

– વાડીના શેઢે ઝાડ કાપવાની દાઝમાં

– ધારિયા, સોરિયું અને એંગલથી મારામારી કરતા સામસામે નવ શખ્સ સામે ફરિયાદ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના લીયા ગામની સીમમાં આવેલ વાડીના શેઢે ઝાડ કાપી તેની ડાળીઓ બાજુમાં આવેલ ખેતરમાં નાખવા બાબતે બોલાચાલી થતા સામ સામે બે જુથો વચ્ચે લોખંડના ધારીયા, સોરીયુ સહિતના હથિયારો વડે મારામારી થતા સામ સામે મહિલાઓ સહિત ૦૯ શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મુળીના લીયા ગામે રહેતા ફરિયાદી મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયાએ લીયા ગામની સીમમાં વીડ તરીકે ઓળખાતી સીમમાં ભાગવી જમીન વાવેતર કરવા રાખી હતી. જે વાડીની બાજુમાં કોંઢ ગામના ચાર શખ્સો અવાર નવાર આવી ફરિયાદીના પત્ની સાથે ગેરવર્તન કર્યા કરતા હતા. જેમાં ફરિયાદીના વાડીના શેઢે આવેલ ઝાડના ડાળીઓ કાપીને ફરિયાદીના વાડીમાં નાખતા આ અંગે ફરિયાદીએ વનરાજભાઈના ભાગીયાને જણાવતા તે બાબતનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ એક સંપ થઈ ગાળો આપી લોખંડના ધારીયા અને લોખંડની એંગલ વડે ફરિયાદીને માર મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ વચ્ચે છોડાવવા પડેલ ફરિયાદીના પત્ની, ભાઈ, ભાઈની પત્ની સહિતનાઓને પણ મુંઢ મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ મુળી પોલીસ મથકે ચાર શખ્સો (૧) વનરાજભાઈ મશરૂભાઈ ચિત્રા (૨) બાબાભાઈ મશરૂભાઈ ચિત્રા (૩) નરવીનભાઈ ગગજીભાઈ ચિત્રા અને (૪) મશરૂભાઈ ચિત્રા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષે ધ્રાંગધ્રાના કોંઢ ગામે રહેતા ફરિયાદી વનરાજભાઈ મશરૂભાઈ ચિત્રાએ પણ ૦૫ શખ્સો (૧) મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયા (૨) જેરામભાઈ ડોહલભાઈ મારૂણીયા (૩) રાહુલભાઈ ડોહલભાઈ મારૂણીયા (૪) મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયાના પત્ન અને (૫) જેરામભાઈ ડોહલભાઈ મારૂણીયાના પત્ની સામે લોખંડના સોરીયા અને એંગલ વડે મારમારી ઈજાઓ પહોંચાડયાની અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred…

ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…
GUJARAT

પડધરી પંથકમાં 4 દિવસ પહેલાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી : આરોપીઓને અમીરગઢ બોર્ડરેથી ઝડપી રાજકોટ લવાયા :...

Read more

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In