• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં તેજી ધીમી ગતિએ આગળ વધી હોવાનું બજારના સૂત્રો જનાવી રહ્યા હતા. જો કે વિશ્વ બજારમાં રજાઓના માહોલ વચ્ચે ત્યાં કિંમતી ધાતુઓના ભાવ વધ્યા મથાલે શાંત રહ્યાના નિર્દેશો હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૩૫૦૦૦ બોલાતા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૭૬થી ૪૬૭૭ ડોલર તતા ચાંદીના ભાવ ઔંસના ૭૩.૦૧થી  ૭૩.૦૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના વૈશ્વિક ભાવપ ઔંસના ૧૯૮૯થી ૧૯૯૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૫૦૪થી ૧૫૦૫ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટના બેરલના ૧૦૯થી ૧૧૦ ડોલર તતા યુએસ ક્રૂડના ભાવ ૧૧૧થી ૧૧૨ ડોલર રહ્યા હતા. બ્રેન્ટના ભાવ સામાન્યપણે ઉંચા રહેતાં હોય છે પરંતુ હવે બ્રેન્ટના ભાવ નીચા તથા યુએસ ક્રૂડ મૈકસના ભાવ ઉંચા જેવી સ્થિતિ સર્જાતાં જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૦થી વધી ઉંચામાં ૧૦૦.૨૨ થઈ ૧૦૦.૧૯ છેલ્લે રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટતા અટકી રૂ.૯૨.૬૩થી વધી રૂ.૯૩ પાર કરી રૂ.૯૩.૦૨થી ૯૩.૩૦ બોલાતા થયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૫૦૦ રહ્યા હતા. 

જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦ વધી રૂ.૨૩૪૫૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, ભારતમાં આયાતકારો માટે સરકારે ડોલરના કસ્ટમ એક્સચેન્જના  દર રૂ.૯૪.૨૫થી ઘટાડી રૂ.૯૩.૮૦ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ ફેબુ્રઆરીમાં રશિયા તથા તુર્કીએ  સરકારે પોતાના હસ્તકનું સોનું વેંચ્યું હતું. જ્યારે સામે પોલેન્ડ તતા ઉઝબેકિસ્તાનની સરકારે વધુ સોનાની ખરીદી કરી હતી. ચીન તથા કમ્બોડીયાએ પ્રત્યેકે ૧-૧ ટન સોનું ખરીદયું હતું.મલેશિયાએ પણ એક ટન  સોનું ખરીદયું હતું. રશિયાએ છ ટન તથા તુર્કીએ ૮ ટન સોનું વેંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

સુરત શહેરની પ્રજાને પાણી પુરો પાડવાનો એક જ સ્ત્રોત તાપી નદીમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફરી જળકુંભીની સમસ્યા એ માથું...

Read more

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In