• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફ…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…

Load More

Ahmedabad Accident: અમદાવાદના બારેજડી-કણીજ રોડ પર ઈંટોના ભઠ્ઠા પર મજૂરીકામ કરતા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઈંટો ભરવા આવેલા એક ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ત્યાં રમી રહેલા દોઢ વર્ષના માસૂમ બાળકને કચડી નાખતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

રમી રહેલા માસૂમ પર ટ્રોલીનું વ્હીલ ફરી વળ્યું

મળતી માહિતી અનુસાર, મૂળ ઝાલોદના વતની અને છેલ્લા બે મહિનાથી આ ભઠ્ઠા પર પત્ની સાથે મજૂરીકામ કરતા 25 વર્ષીય રવિન્દ્ર ડામોરનો દોઢ વર્ષનો પુત્ર રૂદ્રાંશ ગત ત્રીજી એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજના સમયે ભઠ્ઠા નજીક રમી રહ્યો હતો. આ દરમિયાન કમલેશભાઈ વણઝારા નામનો ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને ત્યાં ઈંટો ભરવા માટે આવ્યો હતો. તેણે આસપાસ જોયા વગર બેદરકારીપૂર્વક ટ્રેક્ટર આગળ લેતા રમી રહેલા રૂદ્રાંશ પર ટ્રેક્ટરની ટ્રોલીનું પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે માસૂમના માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપી ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર

પોતાના હાથે અકસ્માત થયો હોવાનું જણાતા જ ટ્રેક્ટરચાલક કમલેશ વણઝારા ભયના માર્યો વાહન ત્યાં જ મૂકીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી ભઠ્ઠા પર કામ કરતા અન્ય મજૂરો અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક બાળકના પિતા રવિન્દ્ર ડામોરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે બાઈક સવારનો હુમલો | Vadodara: Two bikers attack Home G…

વડોદરા: રાત્રે નવાબજારમાં હોમગાર્ડ જવાન પર બે બાઈક સવારનો હુમલો | Vadodara: Two bikers attack Home G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…

હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…
GUJARAT

Kidnappers Killed In Road Accident: હરિયાણાના ગુરુગ્રામથી રિક્ષાચાલક મનોજ અને તેના બે માસૂમ પુત્રોનું અપહરણ કરનાર કિડનેપર્સ માટે બરેલીનો હાઈવે...

Read more

ધર્મની વ્યાખ્યા કરવી એ કોર્ટનું કામ નથી: સબરીમાલા વિવાદમાં કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | sabarim…

કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પોલીસના દરોડા: CMની પત્ની પાસે 3 પાસપોર્ટના આરોપ મુદ્દે દિલ્હી પહોંચી આ…

હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો …

અમદાવાદ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન | Taa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In