• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

Load More

Gujarat ATS Arrests Pakistani Gang Associate: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બનાસકાંઠા એસઓજીએ રાજ્યની સરહદ પરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ધરાવતા એક ખતરનાક શખસને ઝડપી પાડ્યો છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટ ગેંગ સાથે સંકળાયેલો આ આરોપી પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો.

ડીસાના ઢાબા પરથી બિક્રમજીતની ધરપકડ

મળતી માહિતી અનુસાર, સુરક્ષા એજન્સીઓને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ પોલીસની રડારમાં રહેલો બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કી બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એટીએસ અને એસઓજીની ટીમોએ વોચ ગોઠવી ડીસાના એક હાઈવે પર આવેલા ઢાબા પરથી તેને દબોચી લીધો હતો. બિક્રમજીતની ધરપકડથી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

આરોપી બિક્રમજીત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધો સંપર્ક ધરાવતા નેટવર્ક માટે કામ કરતો હતો. તે પંજાબમાં ગ્રેનેડ હુમલા કરવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. પાકિસ્તાની આકાઓના ઈશારે તે ભારતમાં અસ્થિરતા અને અસંતોષ ફેલાવવાના પ્રયાસોમાં સામેલ હતો.

આ પણ વાંચો: વાવ-થરાદ: મૈત્રી કરારથી સાથે રહેતા પ્રેમીનું યુવતીના પરિવારે અપહરણ કરી તાલિબાની સજા આપી, 24 સામે ફરિયાદ

સ્થાનિક યુવકોનું બ્રેઈનવોશિંગ

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ આરોપી માત્ર સ્મગલિંગ જ નહીં પરંતુ સ્થાનિક યુવકોને પોતાની ગેંગમાં ભરતી કરવાનું કામ પણ કરતો હતો. તે યુવાનોને ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોમાં જોડવા માટે પ્રોત્સાહિત કરતો હતો, જે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે તેમ હતું.

પંજાબ પોલીસને સોંપવામાં આવશે

ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હાલ આરોપીના અન્ય સંપર્કો અને ગુજરાતમાં તેના રોકાણના હેતુ વિશે ઊંડી તપાસ કરી રહી છે. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિક્રમજીતને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

Next Post
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…
GUJARAT

થોડાંદિવસો પૂર્વે બે વખત પોસ્ટ ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે મનપાની ઓફિસનેધમકી ભર્યો મેઈલ મળ્યો મહાનગરપાલિકાનાસત્તાવાર મેઈલ આઈડીમાં...

Read more

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In