• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

Load More

Mahisagar River Students Drowning: આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક વહેતી મહીસાગર નદીમાં રવિવારે(5 એપ્રિલ) એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા ચાર મિત્રો રજાના દિવસે મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા ચારેય યુવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે આસપાસના સ્થાનિકોની નજર પડતા તેઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા

સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા, પરંતુ અન્ય બે યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 8 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં

આ ઘટનાને પગલે કોલેજ કેમ્પસ અને વિદ્યાર્થીઓના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …
GUJARAT

Himachal Pradesh Chamba Accident | હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના પુખરી વિસ્તાર અંતર્ગત આવતા ચંબા-મસરૂંડ માર્ગ પર ગત બુધવારે મોડી રાત્રે...

Read more

મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારી ચરમસીમાએ, શિંદેના ‘ઓપરેશન ટાઇગર 2’ થી ઠાકરે કેમ્પમાં ફફડાટ! | Maharash…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In