• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રોડ ક્રોસ કરતી બે મહિલાઓને કારચાલકે ટક્કર મારતા મોત | Two women crossing the road die after being hi…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રોડ ક્રોસ કરતી બે મહિલાઓને કારચાલકે ટક્કર મારતા મોત | Two women crossing the road die after being hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

Load More

વડોદરા,નેશનલ હાઇવે ઇંટોલા ચોકડી પાસે રોડ ક્રોસ કરતી બે મહિલાઓને કારચાલકે ટક્કર મારતા બંનેના મોત થયા હતા. વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી તાલુકાના ભાદરવા નજીક પ્રથમપુરા ગામ મોટા ફળિયામાં રહેતા કપીલાબેન અર્જુનભાઇ ડોડિયા (ઉં.વ.૬૧), તેમની પુત્રવધૂ ફાલ્ગુનીબેન, ૧૪ વર્ષનો પૌત્ર, તેમજ ફળિયામાં રહેતા અન્ય મહિલાઓ તારાબેન ભગવાનસિંહ ડોડિયા, કૈલાસબેન  રાજુભાઇ ચાવડા, વિમળાબેન રમણભાઇ, રાજુભાઇ પ્રભાતસિંહ ચાવડા, લીલાબેન  પ્રભાતભાઇ રબારી આજે સવારે પોર મંદિરે દર્શન કરવા ખાનગી વાહન કરીને ગયા હતા. બપોરે ૧૨ વાગ્યે તેઓ વડોદરાથી સુરત જતા નેશનલ હાઇવે – ૪૮ પર આવેલી ઇંટોલા ચોકડી પાસે ચાલતા રોડ ક્રોસ કરતા હતા. તે સમયે વડોદરા તરફથી પૂરઝડપે આવતી કારના ચાલકે કપીલાબેન તથા લીલાબેન રબારીને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ  હતી. કપીલાબેનનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું. જ્યારે લીલાબેનનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

Next Post
પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …

પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …
GUJARAT

– નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા – ખોદકામ બાદ લેવલિંગ ન થતા રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા : તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની લોલંલોલથી...

Read more

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગાર રમતા ઝડપાયા | 16 people including Badsha…

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

અલંગમાં પ્રોડક્શન ધીમું પડતા સ્ક્રેપના ભાવ વધ્યા | Scrap prices rise as production slows in Alang

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In