• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું |…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

Load More

Kidney Transplants Up 50% in Gujarat: ગુજરાતમાં કિડનીની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીમાં છેલ્લા 10 વર્ષમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ એક વર્ષમાં રાજ્યમાં ડાયાલિસિસ કરાવનારાની સંખ્યા 5.61 લાખને પાર થઈ ગઈ છે.

ટ્રાન્સપ્લાન્ટમાં રેકોર્ડબ્રેક વધારો

સિવિલની કિડની હોસ્પિટલમાં વર્ષ 2016માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓની સંખ્યા 341 હતી અને તે હવે 2025માં વધીને 500 થઈ ગઈ છે. ગયા વર્ષે 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા હતા, તેમાંથી 330 દર્દી ગુજરાતના અને 170 ગુજરાત બહારના હતા. કુલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાંથી 157 કેડેવર, 49 સ્વેપ ટ્રાન્સપ્લાન્ટથી થયેલા હતા. હાલ રજાના દિવસોને બાદ કરવામાં આવે તો દરરોજ સરેરાશ બેથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવિલમાં થાય છે.

યુવાનોમાં વધતું કિડનીનું જોખમ

વર્ષ 2024માં 436 અને વર્ષ 2023માં 353 દર્દીઓનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. આમ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2025માં 5.61 લાખ દર્દીનું ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. આમ, દરરોજ સરેરાશ 1538 દર્દીને ડાયાલિસિસની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સિવિલની કિડની હોસ્પિટલમાં 2006ના વર્ષથી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓની સંખ્યા 200ને પાર રહી છે. હવે ખાસ કરીને યુવાનોમાં કિડનીની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું 2 - image

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનો ઉપર ગ્રેનેડ હુમલા કરાવતો આતંકવાદીનો સાગરિત ડીસાથી ઝડપાયો

કિડનીની સમસ્યા વધવાનું કારણ

– ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના કેસમાં વધારો. ડાયાબિટીસ લાંબા સમય સુધી અનકંટ્રોલ રહેતા કિડનીને અસર થાય છે.

– વધુ મીઠું, તેલિયું અને પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડની વધતી ટેવ.

– પાણી ઓછું પીવું.

– કસરતનો અભાવ.

– પેઇનકિલર અને સ્ટેરોઇડ્સનો લાંબા સમય સુધી ઉપયોગ. ડોક્ટરની સલાહ વગર દવા લેવાથી કિડની ધીમે-ધીમે ખરાબ થાય છે.

– કેટલાક વિસ્તારોમાં હાર્ડ વોટર અથવા કેમિકલ મિશ્રિત પાણી, ફ્લોરાઇડ/નાઇટ્રેટની માત્રા વધારે હોવી.

– જાગૃતિ અને ડાયગ્નોસિસ વધવું. આ પણ એક મહત્ત્વનું કારણ છે. હવે વધુ ટેસ્ટિંગ થાય છે, લોકો સમયસર ચેકઅપ કરાવે છે.

ગુજરાતમાં કિડનીના દર્દીઓ વધ્યાં, ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50%નો વધારો, યુવાનોએ ટેન્શન વધાર્યું 3 - image

Next Post
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…
GUJARAT

Kerosene Price Gujarat 2026: છેલ્લા બે વર્ષથી ગુજરાત કેરોસીનમુક્ત બન્યું હતું. રાંધણગેસનો વધુ વપરાશ થતાં કેરોસીનને વિદાય અપાઈ હતી. આ...

Read more

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી | Gujarat Unseasonal Ra…

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

અમદાવાદમાં નવા વાડજમાં પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત, પતિના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In