• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..’, સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્ય…

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘આ એરિયો ભૂલી જજો, શરમ કરો શરમ..’, સુરતમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોર્પોરેટર પર લોકો બગડ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

Load More

Surat Rander Protest: સુરતમાં આગામી ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા લોકસંપર્ક અને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે, પરંતુ વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત જનતા હવે નેતાઓ સામે મેદાને આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રવિવારે (પાંચમી એપ્રિલ) જનસંપર્ક માટે નીકળેલા ભાજપના પૂર્વ શાસકોને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. 20 વર્ષથી વણઉકેલાયેલી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોએ નેતાઓને ‘શરમ કરો’ કહીને ખખડાવ્યા હતા.

વર્ષો જૂની સમસ્યાએ સર્જ્યો હોબાળો

મળતી માહિતી અનુસાર,, મનપાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ અને તેમની પેનલના પૂર્વ કોર્પોરેટર કુણાલ સેલર રવિવારે રાંદેર ગામમાં લોકસંપર્ક માટે પહોંચ્યા હતા. નેતાઓ જેવા વિસ્તારમાં પ્રવેશ્યા કે તરત જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને પીવાના પાણીની દુર્ગંધયુક્ત સમસ્યા બાબતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ નેતાઓ સામે કાળા રંગના ગંદા પાણીથી ભરેલી ડોલ ધરી દીધી હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 20 વર્ષથી માત્ર નવી લાઈનો નાખવાની વાતો જ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં હજુ પણ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે. રોષે ભરાયેલા રહીશોએ જણાવ્યું હતું કે, ‘આ ગંદા પાણીને કારણે ઘરમાં છોકરાઓ બીમાર પડી રહ્યા છે. હવે આ એરિયો વોટ માટે ભૂલી જજો..’

સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

નેતાઓનો ઉધડો લેતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્થાનિકો નેતાઓને મોઢામોઢ પ્રશ્નો પૂછી રહ્યા છે અને નેતાઓ પાસે કોઈ સચોટ જવાબ નથી. ચૂંટણી ટાણે જ જનતાનો આવો મિજાજ જોઈને રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષોથી સત્તા ભોગવ્યા બાદ પણ જો પાયાની સુવિધાઓ ન મળે તો જનતા જનાર્દન હવે ચૂપ રહેવા તૈયાર નથી તે આ ઘટના પરથી સ્પષ્ટ જણાય છે.

Next Post
બાબા રામદેવ રાજપુરોહિત હોટલ સંચાલકની જાહેરનામા ભંગ બદલ અટકાયત | Baba Ramdev Rajpurohit Hotel Manager…

બાબા રામદેવ રાજપુરોહિત હોટલ સંચાલકની જાહેરનામા ભંગ બદલ અટકાયત | Baba Ramdev Rajpurohit Hotel Manager...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…
GUJARAT

Rahul Gandhi on Gas Crisis: દેશમાં અત્યારે LPG સિલિન્ડરની ભારે અછત સર્જાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. રસોઈ ગેસ ન...

Read more

PM મોદીની મોટી જાહેરાત: 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર | PM Modi An…

ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના 4 સભ્યો ચૂંટણી લડશે! દીકરી મેદાને ઉતરવા તૈયાર | Brij Bhushan’…

ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ, 1270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટની …

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In