• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 46 મહિનાથી ભાડું મળ્યું નહીં અને મકાન આપવામાં બીલ્ડર …

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સંજય નગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 46 મહિનાથી ભાડું મળ્યું નહીં અને મકાન આપવામાં બીલ્ડર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

Load More

Vadodara : વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર સંજયનગર ઝૂંપડપટ્ટી તૂટી એના નવ વર્ષનો સમય થઈ ગયો છતાં ગરીબોને મકાન મળ્યા નથી એટલું જ નહીં નક્કી કર્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ભાડું પણ મળતું બંધ થઈ ગયું છે જે અંગે આજે વડોદરા કોર્પોરેશનમાં ઝૂંપડાવાસીઓનો મોરચો આવ્યો હતો. ભાડું અને મકાન આપવાની માંગણી સાથે મચાવ્યો હતો. છેલ્લા નવ વર્ષથી વારસિયા વિસ્તારમાં સંજયનગર ઝુપડપટ્ટી તોડી નાખી પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાની કામગીરી સાંઈ ઇન્ફ્રા નામના ખાનગી બિલ્ડરને સોંપવામાં આવી હતી.

હરણી વારસીયા રીંગ રોડ પર આવેલી સંજય નગર ઝૂંપડપટ્ટી તોડી નાખવામાં આવ્યા એને નવ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ખાનગી બિલ્ડરને 36 મહિનામાં મકાનો બનાવીને આપવા અંગે કરાર કરવામાં આવ્યો હતો પરંતુ આજે નવ વર્ષનો સમય થઈ ગયો છતાં મકાન મળ્યા નથી એટલું જ નહીં દર મહિને ભાડું ચૂકવવામાં આવતું હતું તે પણ છેલ્લા 46 મહિનાથી ભાડું ચૂકવ્યું નથી. કોર્પોરેશન આશ્વાસન આપી રહ્યું છે કે તેમને મકાન અને ભાડું ચૂકવવામાં આવશે પરંતુ આજ દિન સુધી કોઈ મકાન અને કોઈ ભાડું ન આપતા સ્થાનિકો આજે રોસે ભરાઈને વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા સાથે સાથે આગામી દિવસ ઇલેક્શન જાહેરાતને લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે કે જો વોટ માગવા આવશે તો ચપ્પલ ખાવા પડશે તેઓ ઉગ્ર રજૂઆત કરી હતી.

Next Post
અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah…

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…
GUJARAT

India-Bangladesh Border : ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અનોખો અને નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે....

Read more

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાહત, વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ રાજ્યસભામાં નામંજૂર | Rajya Sab…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In