• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

satyasamachar by satyasamachar
April 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…

‘રોડ નહીં તો વોટ નહીં…’, પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no …

રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

Load More

આરટીઓ કચેરીમાં બોંબ હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું અને સુરક્ષાના હેતુસર કચેરીનું કામકાજ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

જો કે આ દરમિયાન અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ સ્લોટમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલરનાડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૫ અરજદારોને ટેસ્ટ વિના પરત ફરવું પડયું હતું. ઉપરાંત વાહન અને લાયસન્સ સંબંધિત કામ માટે આવેલા અન્ય અરજદારોને પણ ધક્કો પડ્યો હતો.

ઘણા અરજદારો લાંબા અંતરથી આવ્યા હોઈ કચેરી ફરી શરૂ થાય તેની રાહ જોતા રહ્યા હતા અને તડકામાં શેકાયા હતા. બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ પૂર્ણ કરાયા બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા બપોરે ૩ વાગ્યે આરટીઓનું કામકાજ ફરી રાબેતા મુજબ શરૂ કરાયું હતું.

વિભાગ દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની એપોઈન્ટમેન્ટ રિશિડ્યુલ કરાઈ હતી અને બપોર બાદ ૫૦ અરજદારોએ ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા હતા.

Next Post
ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…

Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…

‘રોડ નહીં તો વોટ નહીં…’, પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no …

‘રોડ નહીં તો વોટ નહીં…’, પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no …

રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
Explainer: ઈરાનથી ગુજરાત સુધીની જહાજી ટેન્કરની સફરમાં કેટલો ખર્ચ થાય? જાણો કયા ઓઇલથી ચાલે છે તેનું એ…
GUJARAT

Iran to India Oil Tanker Cost : ઈરાનથી ભારત સુધી ક્રૂડ ઓઇલ લાવવા માટે વિશાળ સમુદ્રી ટેન્કર વપરાય છે. ઘણા...

Read more

‘રોડ નહીં તો વોટ નહીં…’, પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no …

રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFનો નવો માસ્ટર પ્લાન! હવે ઝેરી સાપ અને મગરમચ્છ પણ કરશે સુરક્ષા | BSF Mas…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In