• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના મતદારો નીરસ ઃ છેલ્લી ત્રણ ચૂંટણીમાં ૫૦ ટકાથી ઓછું મતદાન | less voting in last three electio…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના મતદારો નીરસ ઃ છેલ્લી ત્રણ ચૂંટણીમાં ૫૦ ટકાથી ઓછું મતદાન | less voting in last three electio…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

Load More

વડોદરા, તા.6 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. સ્થાનિક પ્રશ્નો સાથે યોજાતી આ ચૂંટણીમાં ઝંપલાવવા માટે નેતાઓ જેટલો ઉત્સાહ દર્શાવતા હોય છે તેટલો ઉત્સાહ મતદારો દેખાડતા નથી. વડોદરામાં નોંધાયેલા મતદારોની સંખ્યા કરતા પણ અડધા મતદારો મતદાન કરતા નથી.

વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી ત્રણ ચૂંટણીના આંકડા પર નજર નાંખીએ તો ૫૦ ટકા કરતા પણ ઓછું મતદાન થયું છે. સ્થાનિક પ્રશ્નો હોય અને લોકો મતદાન માટે બહાર ના નીકળે તે યોગ્ય નથી. બહુ જ ઓછા મતદાનથી વિજયી બનેલા સત્તાધારીઓ પછી પોતાની મરજી મુજબ વહીવટ કરે તે સ્વાભાવિક છે. ખરેખર મતદારોએ પોતાના વિસ્તારના નેતાને ચૂંટી કાઢવા માટે ઉત્સાહ દર્શાવવો જોઇએ તેના  બદલે મતદાન નહી કરવાનું પસંદ કરવામાં આવે છે.

વડોદરામાં વર્ષ-૨૦૧૦માં નોંધાયેલા મતદારોની સંખ્યાની સામે માંડ ૪૪.૪૧ ટકા મતદાન થયું હતું.  ત્યારબાદ વર્ષ-૨૦૧૫માં યાજાયેલી ચૂંટણીમાં પણ ૪૮.૭૧ ટકા નીરસ મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત છેલ્લે કોરોનાકાળ દરમિયાન વર્ષ-૨૦૨૧માં થયેલા મતદાન વખતે પણ ૪૭.૮૪ ટકા મતદાન નોંધાયું હતું. આમ વડોદરામાં છેલ્લી ત્રણ ચૂંટણીઓના મતદાન પર નજર નાંખીએ તો ૫૦ ટકા કરતા પણ વધુ મતદાન થયું નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હવે પાંચ વર્ષ બાદ એટલે કે તા.૨૬ એપ્રિલના રોજ યોજાવાની છે. આ ચૂંટણી માટે ઉમેદવારોને પ્રચાર કરવા માટે ખૂબ ઓછો સમય મળવાનો છે જેથી અત્યારથી જ સંભવિત ઉમેદવારો દ્વારા પ્રચાર કરવો હોય તો પણ તેઓ કરી શકતા નથી. ચૂંટણીનો માહોલ મતદાનના છેલ્લા બે સપ્તાહ જ રહેશે તેમ લાગી રહ્યું છે.

ગરમીની ઋતુ, વેકેશન અથવા પરીક્ષાના સમયના કારણે ઓછું મતદાન

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટાભાગે ગરમીની ઋતુમાં આવતી હોય છે જેના કારણે ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઓછી હોય છે. કોર્પોરેશનની ચૂંટણીના સમયે સામાન્ય રીતે વેકેશનનો સમય હોય અથવા પરીક્ષાનો સમય હોય છે જેના પગલે લોકો ઘરની બહાર ચૂંટણીના દિવસે નીકળવાનું ટાળતા હોય છે. વેકેશન દરમિયાન ઘણા લોકો બહારગામ હોવાથી પણ મતદાન પર અસર પડતી હોય છે.

વર્ષ-૨૦૨૧માં સૌથી વધુ વોર્ડ નંબર-૧ અને સૌથી ઓછુ વોર્ડ નંબર-૧૧માં મતદાન નોંધાયું હતું

કોરોનાકાળ દરમિયાન યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી વધુ વોર્ડ નંબર-૧માં ૫૬.૨૭ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર-૧૧માં ૪૨.૩૭ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત ૫૦ ટકા વધારે મતદાન નોંધાયું હોય તેવા માત્ર ત્રણ વોર્ડ જ હતાં જેમાં વોર્ડ નંબર ૪માં ૫૧.૩૮ ટકા, વોર્ડ નંબર-૧૬માં ૫૦.૭૮ ટકા અને વોર્ડ નંબર-૧૮માં ૫૨.૩૭ ટકા મતદાન થયું હતું. બાકીના અન્ય વોર્ડોમાં ૫૦ ટકા પર નીચું મતદાન થયું હતું.

Next Post
યાકુતપુરામાં જૂના ઝઘડાની અદાવતે રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Rickshaw driver attacked over old feud in …

યાકુતપુરામાં જૂના ઝઘડાની અદાવતે રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Rickshaw driver attacked over old feud in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શિવસેના (UBT) એક વ્યક્તિના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી! કેન્દ્રીય મંત્રીનો દાવો | Prataprao Jadhav …
GUJARAT

Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (UBT)ને બહુ મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના 9માંથી 6 લોકસભા સાંસદોએ બળવો કરીને...

Read more

‘ભાજપ સામે મુકાબલો કરવો હોય તો…’ શિવસેના UBT તૂટ્યા બાદ અખિલેશની ઉદ્ધવ ઠાકરેને સલાહ | Akhilesh Yad…

મમતા-ઉદ્ધવ બાદ હવે અખિલેશનો વારો… 26 સાંસદો બળવાની તૈયારીમાં, યુપીના નાયબ CMનો દાવો | Keshav Maury…

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In