• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુનિ.ની વિવિધ 11 સીંગલ સંવર્ગની ભરતી પરીક્ષા જાહેર | Recruitment exam for 11 different single cadres…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર દેખાડા માટે જ છે ? : પહેલા સંગઠનમાં હોદ્દો મેળવવા તો હવે ટિકિટ મે…

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

Load More

પાંચ સંવર્ગની પરીક્ષા યોજાયા બાદ

3 મેથી ૭ જૂન દરમિયાન તમામ પરીક્ષાઓ બાહ્ય અભ્યાસક્રમ કેન્દ્ર ખાતે યોજાશે 

ભાવનગર –  મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીમાં નોન ટીચીંગ સીંગલ સંવર્ગની ભરતી અંતર્ગત પાંચ સંવર્ગ માટે ગઇકાલે પરીક્ષા યોજાયા બાદ અન્ય ૧૧ સંવર્ગ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે જૂન સુધી ચાલશે.

મળતી વિગતો મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં નોન ટીચીંગની વિવિધ સંવર્ગની જગ્યાઓ લાંબા સમયથી ખાલી રહેતા વહિવટી કામગીરી અસરગ્રસ્ત બની છે. જ્યારે સરકાર પક્ષે મંજુરી આવતા યુનિ. દ્વારા ભરતી પ્રક્રિયા આરંભી છે. ગઇકાલે પાંચ જગ્યા માટે ભરતી પરીક્ષા લેવાયા બાદ સીંગલ સંવર્ગની અન્ય જગ્યા પર અરજી, સ્કૃટીની સહિતની પ્રક્રિયા પૂર્ણ થતા તેની પરીક્ષાની તારીખ અને પરિણામની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જો કે, આ કાર્યક્રમમાં તા. ૩ મેના રોજ જૂ. એન્જિનીયર, લેબ ટેકનીશ્યન (ફિઝીક્સ) લેબ આસી. ઝુલોજીના ઉમેદવારોની પરીક્ષા લેવાશે. જ્યારે તા.૧૦-૫ના રોજ ફિલ્ડ કલેક્ટરની, તા.૧૭-૫ના લેબ ટેકનિશ્યન માઇક્રોબાયોલોજી, લેબ. ટેકનિશ્યન કેમેસ્ટ્રીની, તા.૨૪-૫ના લેબ આસીસ્ટન્ટ કેમેસ્ટ્રી, લે. આસિ. સ્ટેટેસ્ટીક, તા.૩૧-૫ના રોજ લેબ આસિ. માઇક્રોબાયોલોજી, લેબ આસિ. બોટનીની તેમજ તા.૭-૬ના રોજ લેબ આસિ. ફિઝીક્સની સીંગલ સંવર્ગવાળી કુલ ૧૧ ભરતી માટે બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં પરીક્ષાનું આયોજન જાહેર કરાયું છે. પરીક્ષા બાદ આન્સર કી, પ્રો. મેરીટ, ટ્રા. મેરીટ અને પરિણામની જાહેરાત કરવામાં આવશે.

Next Post
સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll…

સી.ઓ. ચેકિંગ ડ્રાઈવમાં વર્ષ દરમિયાન રૃપિયા 29.64 લાખના દંડની વસૂલાત | Fines worth Rs 29 64 lakh coll...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર દેખાડા માટે જ છે ? : પહેલા સંગઠનમાં હોદ્દો મેળવવા તો હવે ટિકિટ મે…

ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર દેખાડા માટે જ છે ? : પહેલા સંગઠનમાં હોદ્દો મેળવવા તો હવે ટિકિટ મે…

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

જામનગરમાં કળિયુગમાં લોહી તરસ્યું થયું : ઘર ખાલી કરાવવા સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો ક…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર દેખાડા માટે જ છે ? : પહેલા સંગઠનમાં હોદ્દો મેળવવા તો હવે ટિકિટ મે…
GUJARAT

Surat BJP : સુરત પાલિકાની ચુંટણી માટે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન જ ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો માત્ર સામાન્ય કાર્યકરો...

Read more

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 …

દિનેશ મીલ ત્રણ રસ્તા પાસે કારમાંથી દારૂની બોટલો સાથે ચાલક ઝડપાયો

જામનગરમાં કળિયુગમાં લોહી તરસ્યું થયું : ઘર ખાલી કરાવવા સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો ક…

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો | ahmed…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In