• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

Load More

Jamnagar : જામનગરમાં રહેતા એક સોની વેપારીને પોતાના મિત્રએ દગો કર્યાનો મામલો સામે આવ્યો છે. મિત્રતાના દાવે પ્રસંગમાં પહેરવા માટે સોનાનો ચેઇન લઈ ગયો હતો, જયારે પુત્રને અપાવવા માટે લેપટોપ તથા સાઉન્ડ સિસ્ટમની ખરીદી કરાવ્યા બાદ પૈસા કે સોનાનો ચેઇન પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં વિશ્વાસઘાત અને ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 માહિતી મુજબ, ફરીયાદી હિમાંશુભાઈ જયંતીલાલ વજાણી (ઉ.વ.34), વ્યવસાયે સોની, પોતાની દુકાને બેઠા હતા ત્યારે ઓળખીતો આરોપી જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશભાઈ સોલંકી તેમની પાસે આવ્યો હતો. આરોપીએ પોતાના દીકરાને લેપટોપ લેવા માટે નાણાંની તંગી હોવાનું કહી ફરીયાદી પાસેથી વિશ્વાસમાં લઈ આશરે રૂ.99,999 કિંમતનું એપલ કંપનીનું લેપટોપ બજાજ ફાઈનાન્સ મારફતે અપાવ્યું હતું.

 આગળ, આરોપીએ લગ્ન પ્રસંગ માટે કહી ફરીયાદી પાસેથી આશરે 10.30 ગ્રામ વજનનો 22 કેરેટ સોનાનો ચેઇન પણ લઈ ગયો હતો. ઉપરાંત, ફરીયાદીના નામે આઈડીએફસી બેંકમાંથી લોન લઈને ક્રોમા શોરૂમમાંથી જેબીએલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ પણ મેળવ્યું હતું.

 લોનના હપ્તા ચૂકવવાની જવાબદારી આરોપીએ લીધી હતી, પરંતુ માત્ર પ્રથમ રૂ.3,500 નો હપ્તો ભર્યા બાદ બાકી હપ્તા ભરવાનો ઈનકાર કર્યો હતો. ફરીયાદીએ સોનાનો ચેન પરત માંગતા આરોપીએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે આરોપીએ વિશ્વાસઘાત કરી ફરીયાદીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું નોંધાયું છે.

આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 316(2), 352 અને 351(3) હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…

લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…
GUJARAT

Vadodara Corporation : વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી અને ડ્રેનેજની નવી લાઈનો નાખવા તેમજ જૂની લાઈનોના સમારકામ માટે વિવિધ...

Read more

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇ…

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ | SMC School…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In