• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લાલપુરના કાનાલૂસમાં યુવાનને પ્રેમ કરવો ભારે પડ્યો : પ્રેમિકા અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિએ હુમલો ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…

અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …

Load More

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામે શોક પ્રસંગ દરમિયાન મારામારી અને ગાળાગાળીની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 માહિતી મુજબ, ફરીયાદી ક્રુષ્ણસિંહ ઉર્ફે કિશન ભરતભાઈ કચ્છવા (ઉ.વ. 31)ના ઘરે દાદીમાના અવસાનને પગલે પરિવારજનો ભેગા થયા હતા. આ દરમિયાન જૂના કુટુંબનાજ વિવાદને કારણે તણાવ સર્જાયો હતો. ફરિયાદી કૃષ્ણસિંહ દ્વારા અગાઉ તેના જ કુટુંબની એક યુવતીને ભગાડી ગયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રેમિકા તેના પિતાને કે પાછી ફરી હતી. જે એકજ કુટુંબના હોવાથી ફરીયાદી યુવાન ને ફરી સામે નહીં આવવા માટે ધમકી અપાઈ હતી.

 પરંતુ પોતાના ઘેર દાદીનું અવસાન થયું હોવાથી દાદીના ઘરમાં તમામ લોકો એકત્ર થઈ જતાં આ ઝગડો થયો હતો, અને સુનીલ દિલીપભાઈ કછવા, પીયુષ ઉર્ફે પીલ્લો દિલીપભાઈ કચ્વા તેમજ પોતાની પ્રેમિકા વગેરેએ તેના ઉપર હુમલો કરી દીધો હતો, જેથી મામલો મેઘપર-પડાણા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હાલ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.

Next Post
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…

ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…

અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …

અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …

ચૈત્ર માસમાં મંદિરે ઠંડુ ખાવાના બદલે મહિલાઓ ગ્રુપમાં ઠંડુ ખાઈ પરંપરાને રાખી રહી છે જીવંત | women are…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
ATSનું મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી રૂ.25 કરોડનું મેથામ્ફેટામાઈન ઝડપાયું, પાકિસ્તાની ડ્ર…
GUJARAT

ATS Drug Seizure: ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ...

Read more

અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા | …

ચૈત્ર માસમાં મંદિરે ઠંડુ ખાવાના બદલે મહિલાઓ ગ્રુપમાં ઠંડુ ખાઈ પરંપરાને રાખી રહી છે જીવંત | women are…

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી | unseasonal rain guja…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In