• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

satyasamachar by satyasamachar
January 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવસારી: અમલસાડમાં વરરાજા સહિત 150થી વધુને ફૂડ પોઈઝનિંગ, લગ્નનું ભોજન આરોગ્યા બાદ લથડી તબિયત | Amalsa…

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

Load More

યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા ગુજરાતમાં સરસ્વતીજીનાં જૂજ મંદિરોમાંનું એક જૂનાગઢમાં આવેલું, આજે વસંત પંચમીએ વિશેષ પૂજન

જૂનાગઢ, : આવતીકાલે તા. 23ના વસંત પંચમીની ઉજવણી થશે. આ દિવસે વાણીના દેવી સરસ્વતીજીનું પૂજન કરવામાં આવશે. દેવી ભાગવતના ઉલ્લેખ મુજબ સરસ્વતીજીનું પ્રથમ પૂજન ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું હતું. સરસ્વતી દેવીનાં ગુજરાતમાં જૂજ મંદિરો છે, જેમાંનું એક જૂનાગઢમાં આવેલું છે. વસંત પંચમીએ વિદ્વાનો દ્વારા માં સરસ્વતીજીનું પૂજન કરવામાં આવશે.

મહા સુદ પાંચમ- વસંત પંચમીના દિવસને ઋતુરાજ વસંતના આગમન તરીકે તેમજ માં સરસ્વતીજીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, કલાકારો, સંગીતકારો દ્વારા પોતપોતાનાં વાદ્યો તેમજ પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આ તહેવારમાં સમૃદ્ધિ, પ્રકાશ, ઉર્જાનાં પ્રતીક પીળા રંગને મહત્વનો માનવામાં આવે છે. સરસ્વતી દેવીને વિદ્યા, હિન્દુ વિચાર તથા સંસ્કૃતિનો પાયો ગણવામાં આવે છે. શરૂઆતમાં નદી સ્વરૂપે પૂજા થઈ પરંતુ સમય જતા સરસ્વતી દેવી વિદ્યા, વાણી, પ્રજ્ઞાા અને કલાના અધિષ્ઠાત્રી દેવી બન્યા. સરસ્વતીજીના ઉલ્લેખ ઋગવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી મળે છે. અથર્વ વેદમાં તો જંતુઓનો નાશ કરવા માટે સરસ્વતીજીની પૂજા કરવામાં આવી છે. સરસ્વતીજીની ઉત્પતિ મહાલક્ષ્મીથી થયાનું માર્કંડેય પુરાણ કહે છે. વાણીના અધિષ્ઠાત્રી હોવાથી વાગ્વાદિની વાણી કહે છે. દેવી ભાગવતના ઉલ્લેખ મુજબ સરસ્વતીજીનું પ્રથમ પૂજન ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું.

દિવાને સ્થાપેલું મંદિર, રજવાડા સમયે રવાડી નીકળતી

સિધ્ધપુર ઉપરાંત જૂનાગઢના ભૂતનાથ મહાદેવની સામેની જગ્યામાં સરસ્વતીજીનું મંદિર આવેલું છે. જૂનાગઢના દિવાન અમરજી કુંવરજી નાણાવટીના પુત્ર દિવાન રણછોડજીએ 1821માં આ મંદિર બનાવ્યું હતું, જ્યાં ત્રણ ફૂટ ઉંચી સરસ્વતીજીની મૂર્તિ છે. રાજાશાહી સમયમાં આ સ્થળે અશ્વિન સુદ છઠ્ઠ, સાતમ અને આઠમના મેળો ભરાતો હતો અને માતાજીની રવાડી નીકળી હતી. આવતીકાલે વસંત પંચમના દિવસે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.

Next Post
સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું | Net foreign direct investment …

સતત ત્રીજા મહિનામાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ નકારાત્મક રહ્યું | Net foreign direct investment ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતમાં કરુણાંતિકા: ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો, પૂર્વ પતિના ત્રાસથી પગલું…

સુરતમાં કરુણાંતિકા: ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો, પૂર્વ પતિના ત્રાસથી પગલું…

નવસારી: અમલસાડમાં વરરાજા સહિત 150થી વધુને ફૂડ પોઈઝનિંગ, લગ્નનું ભોજન આરોગ્યા બાદ લથડી તબિયત | Amalsa…

નવસારી: અમલસાડમાં વરરાજા સહિત 150થી વધુને ફૂડ પોઈઝનિંગ, લગ્નનું ભોજન આરોગ્યા બાદ લથડી તબિયત | Amalsa…

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સુરતમાં કરુણાંતિકા: ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી આપઘાત કર્યો, પૂર્વ પતિના ત્રાસથી પગલું…
INDIA

Surat News: સુરતના ઉમરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક 26 વર્ષીય ડિવોર્સી માતાએ પોતાના વ્હાલસોયા...

Read more

નવસારી: અમલસાડમાં વરરાજા સહિત 150થી વધુને ફૂડ પોઈઝનિંગ, લગ્નનું ભોજન આરોગ્યા બાદ લથડી તબિયત | Amalsa…

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In