• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્ડ ઓઇલની આયાતમાં વધારો કર્યો | India increases imports of crude oil from We…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્ડ ઓઇલની આયાતમાં વધારો કર્યો | India increases imports of crude oil from We…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

Load More

અમદાવાદ : ભારતીય રિફાઇનર્સ તેમની ક્ડ ઓઇલ આયાત વ્યૂહરચનાનું પુનર્ગઠન કરી રહ્યા છે. ટોચના આયાતકાર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી રહ્યા છે અને પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઇલની આયાત વધારી રહ્યા છે. આ વ્યૂહરચના ભારતને અમેરિકા સાથે વેપાર કરાર સુરક્ષિત કરવામાં અને ટેરિફ ઘટાડવામાં મદદ કરી શકે છે.

યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી, ભારત દરિયાઈ માર્ગે રશિયન ક્રૂડ ઓઇલનો સૌથી મોટો આયાતકાર બન્યો હતો. જોકે, યુદ્ધ શરૂ થયા પછી, પશ્ચિમી દેશોએ રશિયાના ઉર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લાદ્યા હતા. પશ્ચિમી દેશોએ દલીલ કરી હતી કે રશિયા ક્રૂડ ઓઇલ વેચીને યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. ભારતે રશિયાને બદલે પશ્ચિમી તેલ ઉત્પાદકો પાસેથી ખરીદી શરૂ કરી હતી. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠને (ઓપેક) ઉચ્ચ ઉત્પાદન દ્વારા વૈશ્વિક બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખ્યો. આનાથી ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવામાં પણ મદદ મળી.

ત્રણ રિફાઇનિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે યુએસ-ભારત વેપાર કરારને ઝડપી બનાવવા માટે સરકારી બેઠકમાં ચર્ચા બાદ ભારતીય રિફાઇનર્સે રશિયન તેલની ખરીદી ઘટાડવાનું શરૂ કર્યું છે. ગયા વર્ષે રશિયન ક્રૂડ ઓઇલની ભારે ખરીદીને કારણે અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર બમણી ૫૦ ટકા આયાત ડયુટી લાદી હતી.

 સરકારી માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ અને ખાનગી રિફાઇનરી HPCL-મિત્તલ એનર્જી લિમિટેડે રશિયન તેલની ખરીદી પહેલાથી જ બંધ કરી દીધી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
શેરોમાં ઘટાડે ફંડોની શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ વધીને 82307 | Short covering by fund…

શેરોમાં ઘટાડે ફંડોની શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 398 પોઈન્ટ વધીને 82307 | Short covering by fund...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…
INDIA

Bhavnagar News : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક હુમલાની ઘટના...

Read more

વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના નિવૃત્ત શિક્ષક બન્યા ‘રેડિયો મેન’, 400થી વધુ દુર્લભ રેડિયોનું બનાવ્યું મ…

શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ | how to fix excess salt in curry and vegetables

વડોદરામાં ભૂલી પડતી શાહુડી, મુજમહુડામાંથી વધુ એક શાહુડીનું રેસ્ક્યુ, લોકોમાં ગભરાટ ફેલાયો | porcupin…

ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન | uday kotak app…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In