• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા શહેરમાં પાણીગેટ અને લક્ષ્મીપુરા રોડ પરના દબાણોનો સફાયો | encroachment on Panigate and Laxmipu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

Load More

Vadodara : વડોદરા શહેરમાં એક દિવસ એક રોડ સફાઈની પાલિકા તંત્ર દ્વારા શરૂ થયેલી કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે દબાણોનો પણ સફાયો કરાઈ રહ્યો છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 14માં નારાયણ ગાર્ડનથી લક્ષ્મીપુરા સુધીના રોડ રસ્તે ગેરકાયદે થયેલા દબાણો ખાણી પીણી સહિત અન્ય લારી ગલ્લાના દબાણોનો સફાયો કરાયો હતો. જ્યારે ફળફળાદીના પાંચ શેડ અને માર્જિનની જગ્યામાં બનાવવામાં આવેલા પાંચ જેટલા ઓટલા પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ વિસ્તારમાંથી ત્રણ ટ્રક જેટલો માલ સામાન તંત્ર દ્વારા કબજે કરાયો હતો. આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તાર સંવેદનશીલ ભદ્ર કચેરીથી પાણીગેટ સુધીમાં વોર્ડ 9ના રોડ પરના ગેરકાયદે દબાણો હટાવીને વધુ એક ટ્રક સામાન કબજે કરાયો હતો. 

ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા એક રોડ એક દિવસની નવી કામગીરી અંતર્ગત રોડની સાફ સફાઈ દરમિયાન વોર્ડ નંબર 9માં નારાયણ ગાર્ડનથી લક્ષ્મીપુરા રોડ પર આવેલા ગેરકાયદે દબાણોનો સફાયો તંત્ર દ્વારા કરાયો હતો. રસ્તા પર ગેરકાયદે બનેલા ફળફળાદી સહિત અન્ય ચીજ વસ્તુઓના પાંચ શેડ સહિત માર્જિનની જગ્યામાં બનાવેલા પાંચ જેટલા ઓટલા પણ બુલડોઝરના સહારે તોડી પાડવામાં આવ્યા હતા. 

આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તાર સંવેદનશીલ ભદ્ર કચેરીથી પાણીગેટ સુધી વોર્ડ નંબર 14માં આવેલા રોડ રસ્તાની સાફ-સફાઈ કરીને અડચણરૂપ ગેરકાયદે હંગામી દબાણો હટાવીને પાલિકા તંત્ર દ્વારા વધુ એક ટ્રક માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો.

Next Post
‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

'પુરૂષ પત્નીનો માલિક નથી', મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…
GUJARAT

Bihar Affair News: બિહારમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે બાળકોની 26 વર્ષની માતાને 55...

Read more

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In