• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘પુરૂષ પત્નીનો માલિક નથી’, મહિલાને જીવતી સળગાવનાર પતિને સુપ્રીમ કોર્ટે ફટકારી આજીવન કેદ | supreme co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

Load More

SC on Patriarchy: સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતમાં મહિલાઓ વિરુદ્ધ પિતૃસત્તાક નિયંત્રણ હજુ પણ ઊંડા મૂળ ધરાવે છે. બંધારણીય ગેરંટી અને અનેક પ્રગતિશીલ કાયદાઓ હોવા છતાં, મહિલાઓના શરીર, તેમની પસંદગી અને જીવન પર નિયંત્રણ રાખવાની માનસિકતા સમાજમાં ઊંડે સુધી જડાયેલી છે. સુપ્રીમ કોર્ટે તેને ‘સમાજની બીમારી’ ગણાવી છે.

ઘરેલું હિંસા અને દહેજ પ્રથાના મૂળિયાં ઊંડા

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે રાજસ્થાનના એક કેસમાં પતિની આજીવન કેદની સજા યથાવત રાખતા આ સખત ટિપ્પણી કરી છે. વર્ષ 2011માં પોતાની પત્નીને દહેજ માટે જીવતી સળગાવી દેનાર આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. બેન્ચે કહ્યું કે, આ ઘટના ઘરેલું હિંસા અને દહેજ પ્રથાના મૂળિયાં કેટલા ઊંડા છે તે ઉજાગર કરે છે.

બંધારણીય અધિકારો હજુ પણ ‘દૂરની કોડી’

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ‘બંધારણ સમાનતા, લિંગના આધારે ભેદભાવ ન રાખવા અને જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ આવા કિસ્સાઓ દર્શાવે છે કે આટલા વર્ષો પછી પણ ઘણી મહિલાઓ માટે આ અધિકારો હજુ પણ દૂરની કોડી સમાન છે.’

‘જમીની હકીકત બદલવામાં આ પ્રયાસો અપૂરતા’

બેન્ચે કાયદાકીય અને ન્યાયિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દહેજ નિષેધ અધિનિયમ 1961થી લઈને ઘરેલું હિંસા સંરક્ષણ અધિનિયમ અને કાર્યસ્થળ પર જાતીય સતામણી અટકાવવા સુધીના અનેક કાયદાઓ બન્યા છે.  ત્રણ તલાક, વ્યભિચારના કાયદાને રદ કરવા, સશસ્ત્ર દળોમાં મહિલાઓની સમાનતા અને મિલકતમાં પુત્રીઓના સમાન હક જેવા અનેક ઐતિહાસિક નિર્ણયો આવ્યા છે. તેમ છતાં, જમીની હકીકત બદલવામાં આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.

ચિંતાજનક આંકડા: ‘સોબરિંગ પિક્ચર’

કોર્ટે આંકડા ટાંકીને જણાવ્યું હતું કે, 2023માં મહિલાઓ વિરુદ્ધ 4.48 લાખથી વધુ ગુનાઓ નોંધાયા હતા, જ્યારે દહેજ સંબંધિત હિંસા દર વર્ષે 6,000થી વધુ મહિલાઓનો ભોગ લઈ રહી છે. ઘરેલું હિંસાની ફરિયાદો હજુ પણ સૌથી વધુ છે. કોર્ટે તેને ‘Sobering Picture’ (વિચારવા મજબૂર કરી દે તેવું ચિત્ર) ગણાવ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું કે સાક્ષરતા વધવા, આર્થિક વિકાસ અને શિક્ષણ-રોજગારમાં મહિલાઓની ભાગીદારી વધવા છતાં, ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પિતૃસત્તાક વ્યવસ્થા રોજિંદા જીવનમાં યથાવત છે. ઘરની અંદરના અધિકારો હજુ પણ મોટે ભાગે પુરુષો પાસે છે અને મહિલાઓની સ્વાયત્તતા શરતી અને મર્યાદિત છે. કામકાજી મહિલાઓ પણ ઘરની જવાબદારીઓનો મોટો બોજ ઉઠાવે છે.

સમાધાન કાયદામાં નહીં, લોકોમાં છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓને છૂટીછવાઈ કે અસામાન્ય ઘટના ન ગણવી જોઈએ. આ ઘટનાઓ સમાજમાં ફેલાયેલી ‘બીમારી’નો જ એક ભાગ છે.’ ચુકાદાના સૌથી પ્રભાવશાળી ભાગમાં કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘દાયકાઓ સુધીના કાયદા, યોજનાઓ અને સુધારાઓ પછી પણ મહિલાઓના શરીર, પસંદગી અને જીવન પર નિયંત્રણ આટલું ઊંડું કેમ છે?’

આ પણ વાંચો: VIDEO: વિજય વર્માની નવી સીરિઝ ‘મટકા કિંગ’નું ટ્રેલર આઉટ, કૃતિકા કામરાનો નવો લૂક વાઈરલ

કોર્ટે પોતે જ જવાબ આપતા કહ્યું કે, આનો ઉકેલ માત્ર કાયદા કે કોર્ટમાં નથી, પરંતુ ‘અમે, ભારતના લોકો’ માં છે. સમાજે પોતાની વિચારધારા અને વર્તનમાં ફેરફાર કરવો પડશે. આ ચુકાદો યાદ અપાવે છે કે મહિલાઓની વાસ્તવિક સમાનતા હજુ પણ એક મોટો પડકાર છે.

Next Post
બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
આંધળો પ્રેમ : 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે પ્રેમ થયો, ઘરેણાં લઈ રફૂચક્કર | Bihar Shocker: 2…
GUJARAT

Bihar Affair News: બિહારમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે બાળકોની 26 વર્ષની માતાને 55...

Read more

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ, જાણો કયા નિવેદનના કારણે થઈ કાર્યવાહી | Complaint Filed Aga…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…

બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા | Bengal Elections 2026…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In