• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં રૂ.10900ની તો સોનામાં રૂ.2400ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ ભાવ | G…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

Load More

Gold and Silver Price : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં જોરદાર કડાકો બોલાયો છે. ટ્રમ્પ દ્વારા ઈરાનને હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે અલ્ટીમેટમ અપાયું હતું, જોકે તે પહેલા જ ઈરાન પર ભયાનક હુમલા શરૂ કરી દેવાયા છે. મધ્ય-પૂર્વની આ ભયાનક સ્થિતિ જોઈને રોકાણકારો સાવધાન થઈ ગયા છે, જેના કારણે સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઉથલ-પાથલ જોવા મળી છે.

MCX પર ચાંદીના ભાવમાં રૂ.10900ની ઉથલપાથલ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવની વાત કરીએ તો, ગઈકાલે પ્રતિ કિલો ચાંદીનો ભાવ રૂ.233,379.00 પર બંધ થયા બાદ આજે રૂ.232,000.00 પર ખુલ્યો હતો. જે આખા દિવસના ટ્રેડિંગ દરમિયાન ઊંચામાં રૂ.235,547.00 પર સ્પર્શ્યા બાદ નીચમાં રૂ.224,621.00 પર પહોંચ્યો હતો. એટલે કે MCX એક્સ પર આજે ચાંદીના ભાવમાં રૂ.10,926ની ઉથલ-પાથલ જોવા મળી છે. MCX પર આજે રાત્રે 10.00 વાગ્યા સુધીમાં ચાંદીનો ભાવ રૂ.2,29,500 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી બાદ શેરબજાર કડડભૂસ!

MCX પર સોનાના ભાવમાં 2400ની ઉથલપાથલ

MCX પર સોનાના ભાવની વાત કરીએ તો, ગઈકાલે સોનાનો ભાવ રૂ.149,981.00 પર બંધ થયા બાદ આજે રૂ.149,759.00 પર ખુલ્યો હતો. જે આખા દિવસના ટ્રેડિંગ દરમિયાન ઊંચામાં રૂ.150,860.00 પર સ્પર્શ્યા બાદ નીચમાં રૂ.148,424.00 પર પહોંચ્યો હતો. એટલે કે MCX એક્સ પર આજે ચાંદીના ભાવમાં રૂ.2,436ની ઉથલ-પાથલ જોવા મળી છે. MCX પર આજે રાત્રે 10.00 વાગ્યા સુધીમાં ચાંદીનો ભાવ રૂ.1,49,877 પર ટ્રેડ થઈ રહ્યો છે.

સ્થાનિક સર્રાફા બજારમાં પણ સોના-ચાંદીના ભાવ ગગડ્યા

વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતા અને રોકાણકારોની સતર્કતાની સીધી અસર સ્થાનિક સર્રાફા બજાર પર જોવા મળી છે. ઓલ ઈન્ડિયા સર્રાફા એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, આજે ચાંદીની કિંમતમાં 2,000 રૂપિયા (લગભગ 1 ટકા)નો મોટો ઘટાડો નોંધાયો છે. પ્રતિ કિલો ચાંદીની કિંમત સોમવારના રૂ.2,42,000ના મુકાબલે મંગળવારે ઘટીને 2,40,000 પર આવી ગઈ છે. જ્યારે 10 ગ્રામ 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમતમાં રૂ.600 (0.4 ટકા) ઘટીને 1,53,200 રૂપિયા નોંધાઈ છે. ગઇકાલે તેનો ભાવ 1,53,800 રૂપિયા પર બંધ થયો હતો.

આ પણ વાંચો : એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું!

Next Post
ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો | …

ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાયો વડોદરામાં સાંજે ૩૫ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …
GUJARAT

Jamnagar : જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે....

Read more

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In