• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોપાલ ઈટાલિયાની વધશે મુશ્કેલી! મહેસાણાની કોર્ટે ઈશ્યૂ કર્યું નોન-બેઈલેબલ વોરન્ટ, જાણો સમગ્ર મામલો | …

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગોપાલ ઈટાલિયાની વધશે મુશ્કેલી! મહેસાણાની કોર્ટે ઈશ્યૂ કર્યું નોન-બેઈલેબલ વોરન્ટ, જાણો સમગ્ર મામલો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig…

૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam…

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

Load More

Gopal Italia Non Bailable Warrant: આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર કાયદાકીય સંકટમાં ઘેરાયા છે. વર્ષ 2020ના એક જૂના કેસમાં મહેસાણાની કોર્ટે કડક વલણ અપનાવતા તેમની વિરુદ્ધ નોન-બેઇલેબલ (બિનજામીનપાત્ર) વોરંટ જાહેર કર્યું છે. આ આદેશને પગલે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને કાયદાકીય પ્રક્રિયા તેજ બનાવી છે.

સુનાવણી દરમિયાન હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ 

સમગ્ર વિવાદ વર્ષ 2020માં નોંધાયેલી એક ફરિયાદ સાથે જોડાયેલો છે. મહેસાણા સિટી ‘A’ ડિવિઝન પોલીસ મથકે તે સમયે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ IPCની વિવિધ કલમો અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. હાલ આ મામલો મહેસાણાની 3rd એડિશનલ સિવિલ જજ અને JMFC કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં સુનાવણી દરમિયાન હાજર ન રહેતા નામદાર કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન-બેઇલેબલ વોરંટ કાઢવાનો કડક આદેશ આપ્યો છે.

પોલીસ કાફલો ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચ્યો હતો

કોર્ટના આદેશનું પાલન કરવા માટે આજે, 7 એપ્રિલ 2026ના રોજ પોલીસ કાફલો ગોપાલ ઇટાલિયાના નિવાસસ્થાને પહોંચ્યો હતો. એક હેડ કોન્સ્ટેબલે રૂબરૂ જઈને વોરંટ બજવણીની કામગીરી હાથ ધરી હતી. લાંબા સમયથી ચાલી રહેલા આ ફોજદારી કેસમાં અચાનક આવેલો આ વળાંક રાજકીય બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

પુરાવા તરીકે ઘરના ફોટા પાડીને એપ્લિકેશન પર અપલોડ કર્યા

મહત્વનું છે કે પોલીસ હવે આધુનિક ‘ઇ-સમન્સ એપ્લિકેશન’ દ્વારા વોરંટની બજવણી કરી રહી છે. આ સિસ્ટમ અંતર્ગત જો આરોપી પોતાના ઘરે હાજર ન મળી આવે, તો પોલીસ કર્મચારીએ પુરાવા તરીકે ઘરના ફોટા પાડીને એપ્લિકેશન પર અપલોડ કરવાના હોય છે. આજે ઇટાલિયાના ઘરે પણ આ જ ડિજિટલ પ્રોટોકોલ સાથે વોરંટ બજવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Explainer: ઘાસ-કીડીઓ ખાઈને 6 દિવસ સુધી આપી મોતને મ્હાત, જાણો અમેરિકન પાઇલટને બચાવવાનું દિલધડક મિશન

ગોપાલ ઇટાલિયા સામે ધરપકડનું જોખમ

આ નોન-બેઇલેબલ વોરંટ બાદ હવે ગોપાલ ઇટાલિયા સામે ધરપકડનું જોખમ તોળાઈ રહ્યું છે. કાયદાના નિષ્ણાતોના મતે, આ સ્થિતિમાં તેમણે કાં તો કોર્ટ સમક્ષ હાજર થવું પડશે અથવા તો વોરંટ રદ કરાવવા માટે કાયદાકીય રાહ લેવી પડશે. આગામી દિવસોમાં આ કેસમાં શું વળાંક આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Next Post
Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય! | Earth’s…

Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય! | Earth’s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig…

સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig…

૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam…

૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam…

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
સયાજીગંજની હોટલમાં યુવકનો ગળાફાંસો ખાઇને આપઘાત | Youth commits suicide by hanging himself in Sayajig…
GUJARAT

વડોદરા,,સયાજીગંજની હોટલમાં રોકાયેલા ૨૭ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેની પાસેથી મળેલા બંને મોબાઇલ ફોન...

Read more

૬.૧૬ કરોડના કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 6 16 crore scam…

યુનિ.પોલીટેકનિકના ૨૫ કરોડના નવા બિલ્ડિંગ પ્રોજેકટમાં બે વર્ષનો વિલંબ | new building of msu polytechn…

SMCના દરોડા બાદ LCB-1 દોડતી થઇ, ગોરવા બાદ લક્ષ્મીપુરામાંથી 3 લાખનો દારૃ પકડ્યો | LCB 1 caught liquor…

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In