• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૪૨ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાંખી હતી કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં ભાજપે ૧૯માંથી ૧૬ વોર્ડમાં પેનલો …

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૪૨ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાંખી હતી કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં ભાજપે ૧૯માંથી ૧૬ વોર્ડમાં પેનલો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested…

Load More

વડોદરા, તા.7 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત વર્ષ-૨૦૨૧માં યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૯ વોર્ડ પૈકી ૧૬ વોર્ડમાં તો ભાજપની આખે આખી પેનલ જીતી ગઇ  હતી. કોંગ્રેસની માત્ર એક જ પેનલ વિજતા બની  હતી.

વર્ષ-૨૦૧૦માં ભાજપે ૭૫માંથી ૬૧ બેઠકો પર કબજો કર્યો હતો. વર્ષ-૨૦૧૫માં કુલ ૧૯માંથી ભાજપે માત્ર ૧૨ પેનલો જીતી હતી પરંતુ ત્યાર પછીની વર્ષ-૨૦૨૧ની  ચૂંટણીમાં ૧૬ પેનલ પર કબજો જમાવ્યો  હતો.  વર્ષ-૨૦૧૦ની સરખામણી કરીએ તો વર્ષ-૨૦૧૫માં ભાજપની બેઠકો ઘટવાની સાથે પેનલો પણ ઓછી હતી. વર્ષ-૨૦૧૫માં કોંગ્રેસે વોર્ડ નંબર-૧ અને વોર્ડ નંબર-૧૬ એમ બે પેનલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી પરંતુ વર્ષ-૨૦૨૧માં કોંગ્રેસ માત્ર એક પેનલ પર જ વિજેતા બની શક્યું હતું.

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વર્ષ-૨૦૨૧માં ઓછું મતદાન છતાં ભાજપે ૬૯ સીટો પર કબજો કર્યો હતો. ભાજપે સાવ નવા ચહેરાઓને ટિકિટ આપી હતી. ગત ચૂંટણીમાં એક સાથે ૪૭ એવા સભ્યો ચૂંટાયા હતા કે જેઓ પ્રથમ વખત જ કોર્પોરેટર બન્યા હતાં. જેમાં ભાજપ ઉપરાંત એક કોંગ્રેસના કોર્પોરેટરનો પણ સમાવેશ થતો હતો. ગત ચૂંટણીમાં ભાજપે એક સાથે ૪૨ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાંખી ઘેર બેસાડી દીધા હતાં જ્યારે ૧૦ પૂર્વ કોર્પોરેટરો તેમજ ૧૫ અગાઉના બોર્ડના કોર્પોરેટરોને રિપિટ કર્યા હતાં. આ ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર ૭ કોર્પોરેટરો જ ચૂંટાયા હતાં.

વર્ષ-૨૦૨૧ની કોર્પોરેશનની ચૂંટણીમાં રસપ્રદ બાબત એ રહી હતી કે ભાજપના પ્રથમ વખત જ ચૂંટણી લડતા માત્ર ૨૨ વર્ષની વયના બે ઉમેદવારો ચૂંટણી જંગ જીત્યા  હતાં. જેમાં શ્રીરંગ રાજેશ આયરે વડોદરામાં સૌથી વધુ૨૭૨૩૬ મત સાથે ચૂંટણીમાં વિજેતા બન્યા  હતાં. જ્યારે માત્ર ૨૨ વર્ષના મહિલા ઉમેદવાર ભૂમિકા રાણા પણ ચૂંટણી જંગ જીત્યા હતાં. તેમને વોર્ડ નંબર-૭માં૧૮૨૬૯ મત મળ્યા હતા. ભાજપના વિજયી થયેલા ૬૯ ઉમેદવારોમાંથી ૧૪ એવા ઉમેદવારો હતા કે જેમણે ૨૦ હજારથી વધુ મત મેળવ્યા છે.

ગત ચૂંટણીમાં કોંગ્રેસના ૭ સહિત કુલ ૧૩૬ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી

વર્ષ-૨૦૨૧માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧૩૬ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ ગઇ હતી. આ ઉમેદવારોમાં કોંગ્રેસના ૭ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. માત્ર કોગ્રેસ જ નહી પરંતુ આપ, બીએસપી, આરજેપી, બીટીપી અને તમામ અપક્ષોની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ હતી.

Next Post
છાણીના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને મૂર્તિ ચાેરવાના બનાવમાં સગીર સહિત 3 પકડાયા | three arreste…

છાણીના મેલડી માતાના મંદિરમાંથી દાગીના અને મૂર્તિ ચાેરવાના બનાવમાં સગીર સહિત 3 પકડાયા | three arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested…

રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested…

ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
વિરપુરમાં જુદી-જુદી સ્કીમોનાં ઓઠા નીચે કૌભાંડ, છની ધરપકડ | Scam under the guise of various schemes i…
GUJARAT

રોકાણકારોએ રૂા.7 લાખ ગુમાવ્યાની ફરિયાદ એક આરોપીએ પૈસા ન દેવા પડે તે માટે દવા પીવાનું નાટક કર્યાનું પણ ખુલ્યું રાજકોટ:...

Read more

શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા GIDC નો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન | Loca…

રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested…

ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e…

રોડ ક્રોસ કરતા આધેડનું ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું | Middle aged man dies after being hit by truc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In