• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આઈટી શેરોની આગેવાનીએ સળંગ ચોથા દિવસે સુધારો : સેન્સેક્સ 510 પોઈન્ટ વધીને 74616 | IT stocks lead four…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આઈટી શેરોની આગેવાનીએ સળંગ ચોથા દિવસે સુધારો : સેન્સેક્સ 510 પોઈન્ટ વધીને 74616 | IT stocks lead four…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

Load More

– ટ્રમ્પના ઈરાનને અલ્ટિમેટલ છતાં યુદ્વના અંતના ઉકેલની અપેક્ષાએ…

– નિફટી સ્પોટ 155 પોઈન્ટ વધીને 23124 : મેટલ, કેપિટલ ગુડઝ, એફએમસીજી, બેંકિંગ શેરોમાં આકર્ષણ : FPIs/FIIની કેશમાં રૂ.8692 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ : ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુસ વિના શરતે ખોલવા અને સમજૂતી કરવાના અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના અલ્ટિમેટમ અને આ અલ્ટિમેટમની મુદ્દત પૂરી થવામાં છે, ત્યારે બીજી તરફ ઈરાને યુદ્વ વિરામને બદલે સંપૂર્ણ યુદ્વ અંત સાથેની ૧૦ શરતો મૂકી હોઈ જો અને તો ની વર્તમાન સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં સુધારાનો દોર આગળ વધ્યો હતો. અમેરિકાની શરતો નહીં સ્વિકારવાના સંજોગોમાં ટ્રમ્પે માત્ર ચાર કલાકમાં ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવામાં આવશે એવી આપેલી ધમકી છતાં મંત્રણા  આગળ વધવાના  સંજોગોમાં ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પો પર હુમલા ટળી શકે છે એવા પણ આપેલા સંકેતે કોઈક સકારાત્મક ઉકેલની અપેક્ષાએ આજે બજારને ઘટાડે ફરી ટેકો મળ્યો હતો. ખાસ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ફ્રન્ટલાઈન શેરોના સથવારે બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું.  આમ સતત ચોથા દિવસે શેર બજારોમાં સુધારો જોવાયો હતો. આઈટી શેરો સાથે કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર, બેંકિંગ, ઓટો શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. સેન્સેક્સ ૫૦૯.૭૩ પોઈન્ટ વધીને ૭૪૬૧૬.૫૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૫.૪૦ પોઈન્ટ વધીને ૨૩૧૨૩.૬૫ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૬૯૮ પોઈન્ટ ઉછળ્યો : નીનટેક, એક્સેલ, ઈમુદ્રા, રામકો સિસ્ટમ, વિપ્રોમાં તેજી

આઈટી-સોફ્ટવેર  સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ફરી આક્રમક ખરીદી કરી હતી. નીનટેક સિસ્ટમ્સ રૂ.૩૨.૮૫ ઉછળીને રૂ.૪૩૧.૨૦, એક્સેલ સોફ્ટ રૂ.૫.૫૮ વધીને રૂ.૮૨.૦૫, ઈમુદ્રા રૂ.૨૯.૯૦ વધીને રૂ.૪૫૧.૭૫, રામકો સિસ્ટમ્સ રૂ.૨૫.૩૫ વધીને રૂ.૪૦૯.૮૫, વિપ્રો દ્વારા સિંગાપુર સ્થિત ફૂડ પ્રોસેસીંગ જાયન્ટ ઓલામ ગુ્રપ પાસેથી એક અબજ ડોલરની ડિલ મેળવતાં અને આ ડિલના  ભાગરૂપ ગુ્રપની આઈટી કંપની માઈન્ડસ્પ્રિંન્ટને ૩૭.૫ કરોડ ડોલરમાં હસ્તગત કરવાનું જાહેર કરતાં શેર રૂ.૭.૫૦ વધીને રૂ.૨૦૪.૭૦ રહ્યા હતા. આ સાથે એમ્ફેસીસ રૂ.૯૨.૪૫ વધીને રૂ.૨૩૩૧.૧૦, ટીસીએસ રૂ.૬૬.૩૦ વધીને રૂ.૨૫૩૯.૮૫, ઈન્ફોસીસ રૂ.૩૪ વધીને રૂ.૧૩૪૦.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૭૪.૧૫ વધીને રૂ.૭૧૯૧.૪૫, ક્વિક હિલ રૂ.૩.૫૦ વધીને રૂ.૧૪૭.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૯૭.૯૮ પોઈન્ટ ઉછળીને ૩૦૧૫૮.૦૩ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડોનું સતત વેલ્યુબાઈંગ : વેદાન્તા રૂ.૨૪ ઉછળી રૂ.૭૧૪ : જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું આજે સતત વેલ્યુબાઈંગ થયું હતું. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સ્ટીલ સહિતની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષા અને મિડલ ઈસ્ટ યુદ્વ બાદ પણ ગલ્ફ દેશોની ઈન્ફ્રાસ્ટ્રકચર નવનિર્માણ માટે સ્ટીલ સહિત મેટલની માંગ વૃદ્વિની અપેક્ષાએ ફંડોની લેવાલી રહી હતી. વેદાન્તા રૂ.૨૩.૬૦ વધીને રૂ.૭૧૩.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૪.૪૦ વધીને રૂ.૧૧૬૮.૧૦, હિન્દાલ્કો રૂ.૨૬.૯૫ વધીને રૂ.૯૫૪.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૫૦ વધીને રૂ.૫૩૮.૪૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૭.૫૦ વધીને રૂ.૧૧૫૧.૩૫, નાલ્કો રૂ.૪.૨૫ વધીને રૂ.૪૧૧.૭૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૯૪.૧૩ પોઈન્ટ વધીને ૩૮૮૨૫.૦૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વધતું આકર્ષણ : કાર્બોરેન્ડમ, ઝેનટેક, સુપ્રિમ, ભેલ, કેઈઆઈ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ફંડોની ખરીદીનું આકર્ષણ વધતું જોવાયું હતું. કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૭.૩૦ વધીને રૂ.૮૫૫.૯૦, ઝેનટેક રૂ.૪૪ વધીને રૂ.૧૪૨૩.૭૫, પીટીસીઆઈએલ રૂ.૪૯૪.૪૫ વધીને રૂ.૧૫૯૯૫, ભેલ રૂ.૭.૮૦ વધીને રૂ.૨૫૩.૫૦, કેઈઆઈ રૂ.૧૨૦.૧૦ વધીને રૂ.૪૨૩૭.૪૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૧.૨૦ વધીને રૂ.૩૭૭૨.૯૦, પોલીકેબ રૂ.૧૮૪.૭૦ વધીને રૂ.૭૨૨૯.૯૫, ડાટાપેટર્નસ રૂ.૬૯.૮૫ વધીને રૂ.૩૨૦૭.૫૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧૫.૨૦ વધીને રૂ.૧૦,૧૪૮.૨૫, પ્રીમિયર એનજીૅ રૂ.૧૪.૪૦ વધીને રૂ.૯૪૨.૩૦, એસ્ટ્રલ રૂ.૨૧.૭૦ વધીને રૂ.૧૫૪૪.૫૦ રહ્યા હતા.

ક્રુડ ઓઈલના ભાવ ફરી વધ્યા : ઓઈલ-ગેસ શેરોમાં એકંદર મજબૂતી : ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી વધ્યા

મિડલ ઈસ્ટ યુદ્વ વકરી રહ્યું હોઈ અને અમેરિકાના અલ્ટિમેટમ પહેલા જ ઈરાન પર ઈઝરાયેલ, અમેરિકાના હવાઈ હુમલા થવા લાગતાં એક તરફ ક્રુડ ઓઈલના ભાવ ફરી વધ્યા સામે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૯૫ વધીને રૂ.૪૮૧.૯૫, ઓએનજીસી રૂ.૪.૯૫ વધીને રૂ.૨૮૬.૬૦, ગેઈલ રૂ.૨.૧૦ વધીને રૂ.૧૪૫.૨૫, એચપીસીએલ રૂ.૨.૯૦ વધીને રૂ.૩૩૧.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૬૭.૬૬ પોઈન્ટ વધીને ૨૫૫૫૭.૩૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મજબૂતી : ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક મજબૂત

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ફંડોએ પસંદગીની ખરીદી કરતાં એકંદર મજબૂતી રહી હતી. ફેડરલ બેંક રૂ.૩.૭૫ વધીને રૂ.૨૭૫.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૯૦ વધીને રૂ.૧૨૪૬.૨૦, કોટક બેંક રૂ.૨.૨૦ વધીને રૂ.૩૬૨.૭૦, એક્સિસ બેંક રૂ.૫.૩૫ વધીને રૂ.૧૨૫૦.૭૦ રહ્યા હતા. આ  સાથે ઉગ્રો કેપિટલ રૂ.૪.૯૮ વધીને રૂ.૯૩.૯૯, ક્રેડિટ એક્સેસ રૂ.૪૫.૪૫ વધીને રૂ.૧૨૨૪.૨૦, ફાઈવપૈસા રૂ.૧૦.૫૫ વધીને રૂ.૨૮૯.૧૦, આઈસીઆઈસીઆઈ એએમસી રૂ.૧૦૩.૬૫ વધીને રૂ.૩૦૧૩.૫૦, મોનાર્ક રૂ.૯.૮૫ વધીને રૂ.૨૮૯.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૪.૦૮ પોઈન્ટ વધીને ૫૯૩૦૮.૩૩ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ફંડોનું આકર્ષણ : લોટસ ચોકલેટ, ગ્લોબસ સ્પિરિટ, ગોદરેજ કન્ઝયુમર, ઈમામી વધ્યા

એફએમસીજી શેરોમાં પણ ફંડોએ આજે સિલેક્ટિવ ખરીદી કરી હતી. લોટસ ચોકલેટ રૂ.૫૯.૭૫ વધીને રૂ.૭૧૩.૯૫, ગ્લોબસ સ્પિરિટ રૂ.૩૯.૧૫ વધીને રૂ.૯૨૦.૧૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૨૫.૯૦ વધીને રૂ.૧૦૨૮.૦૫, ઈમામી રૂ.૯.૨૦ વધીને રૂ.૪૦૯.૬૦, આઈટીસી લિ. રૂ.૩.૭૫ વધીને રૂ.૨૯૮.૫૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૨૨.૪૧ પોઈન્ટ વધીને ૧૭૩૪૪.૬૫ બંધ રહ્યો હતો.

કેસોરામ ઈન્ડ., ટીટાગ્રહ, લોઈડ્સ એન્ટર., એમટાર ટેક, શારદા ક્રોપ, અસ્ટ્રામાઈક્રો, એપીએલ વધ્યા

એ ગુ્રપના આજે પ્રમુખ વધનાર શેરોમાં કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ ૯૩ પૈસા વધીને રૂ.૧૦.૩૨, ટીટાગ્રહ રૂ.૫૬.૫૦ વધીને રૂ.૬૯૬, લોઈડ્સ એન્ટરપ્રાઈસીઝ રૂ.૪ વધીને રૂ.૫૧.૬૧, એમટાર ટેક રૂ.૨૯૧.૪૫ વધીને રૂ.૩૯૨૪.૫૫, શારદા ક્રોપ રૂ.૬૨.૭૦ વધીને રૂ.૯૭૮.૨૫, અસ્ટ્રામાઈક્રો રૂ.૫૩.૫૫ વધીને રૂ.૯૯૬.૪૫, એપીએલ રૂ.૩૪.૧૦ વધીને રૂ.૬૯૦.૨૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી છતાં ઉછાળે સાવચેતીમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : ૨૬૭૨ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પણ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. અલબત તેજીનો વ્યાપક આજે મર્યાદિત બનતો  જોવાયો હતો. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૭૨ અને ઘટનારની સંખ્યા ૧૫૭૧ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૮૬૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૯૭૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૬૯૨.૧૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૭૯૫૩.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૬૪૫.૫૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૭૯૭૯.૫૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૦,૮૬૦.૦૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૮૦.૫૯ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૫ લાખ કરોડ વધીને ૪૨૯.૨૬ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ સળંગ ચોથા દિવસે તેજી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે આકર્ષણ જળવાતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧.૭૫  લાખ કરોડ વધીને રૂ.૪૨૯.૨૬  લાખ કરોડ રહી હતી.

Next Post
પડધરી પાસે પુરપાટ દોડતી મોટરકારે વાહનો-લોકોને હડફેટે લીધા; નાસભાગ | A speeding motor car near Paddha…

પડધરી પાસે પુરપાટ દોડતી મોટરકારે વાહનો-લોકોને હડફેટે લીધા; નાસભાગ | A speeding motor car near Paddha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…
GUJARAT

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

Uma Bharti Health Issue: ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીની અચાનક તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા...

Read more

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો, કહ્યું- ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા | g7 su…

‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In