• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વટવા-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત | Vatva Vadodara Vatva Inte…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

Load More

– 4 એપ્રિલથી 8 મે સુધી રદ કરાઈ : રેલવે તંત્રનો નિર્ણય

– કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી મેમુ તેમજ લોકલ ટ્રે્રેનો શરૂ કરવા માટે મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી 

નડિયાદ : કોરોના મહામારીમાં લોકડાઉનના પગલે અમદાવાદ-મુંબઈ રૂટની લોકલ, પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જે ટ્રેનો હજુ પણ રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ સંજોગોમાં ૪થી એપ્રિલથી ૮ મે સુધી વટવા-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન બંધ રાખવા રેલવે તંત્રએ જાહેર કર્યું છે. આ ઇન્ટરસિટી ટ્રેન બંધ રાખવાનું જાહેર કરતા અપડાઉન કરતા નડિયાદ, મહેમદાવાદ, આણંદના અપડાઉન કરતા હજારો મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે.

ચરોતર વિસ્તારમાં નડિયાદ અને આણંદ રેલવે સ્ટેશન રેલ્વે તંત્રને લાખો રૂપિયાની આવક આપી રહ્યું છે. નડિયાદ, આણંદ-થી પસાર થતી લોકલ તેમજ એક્સપ્રેસ ટ્રેનો મુસાફરોથી ખીચોખીચ જોવા મળતી હતી. પરંતુ કોરોનાના લોકડાઉનના પગલે રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાબેતા મુજબ રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ વલસાડ-વિરમગામ-વલસાડ, અમદાવાદ-મુંબઈ-અમદાવાદ પેસેન્જર, દાહોદ-ગાંધીનગર-આણંદ મેમુ, આણંદ-અમદાવાદ મેમુ ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. બીજી બાજુ કોરોનામાં બંધ કરાયેલી આણંદ-ખંભાત ડેમુ, આણંદ-ગોધરા મેમુ તેમજ કઠાણા-વડોદરા ડેમુ ટ્રેનો રાબેતા મુજબ દોડાવવામાં આવી રહી છે. 

વધુમાં કઠાણા વડોદરા ટ્રેનને પ્રતાપ નગર સુધી લંબાવવામાં આવી છે. પરંતુ અમદાવાદ-વડોદરા વચ્ચે દોડતી લોકલ તેમજ મેમુ ટ્રેનો હજુ સુધી શરૂ કરવામાં આવી નથી.આ સંજોગોમાં અપડાઉન કરતા મુસાફરો માટે આશીર્વાદરૂપ બનેલી મણીનગર-વડોદરા-વટવા ઇન્ટરસિટી ટ્રેન કાંકરિયા વટવા રેલખંડ ઉપર ચાલી રહેલી કામગીરીને લઈને બ્લોક લેવામાં આવતા ૪ એપ્રિલથી ૮મે સુધી ઇન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે. જેથી અપડાઉન કરતા મુસાફરો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી મેમુ તેમજ લોકલ ટ્રેનો શરૂ કરવા મુસાફરોમાંથી માગણી ઉઠવા પામી છે.

Next Post
ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p…

ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…
GUJARAT

Indian Navy Oil Tanker Missile Operation: ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાત(UAE)ના ફુજૈરાહથી કોચી જઈ રહેલા તેલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત...

Read more

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In