• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટચૂકડું સેન્ડર્લિંગ 7,472 કિમી પ્રવાસ ખેડી ઓસ્ટ્રેલિયાથી આંદામાન પહોંચ્યું | Tiny sanderling reach A…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટચૂકડું સેન્ડર્લિંગ 7,472 કિમી પ્રવાસ ખેડી ઓસ્ટ્રેલિયાથી આંદામાન પહોંચ્યું | Tiny sanderling reach A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

– આંદામાનના પોલીસ ઓફિસર અને મુંબઇના પક્ષી નિષ્ણાતની શોધ

– ટચૂકડું  સેન્ડર્લિંગ 7,472 કિમી પ્રવાસ ખેડી ઓસ્ટ્રેલિયાથી આંદામાન પહોંચ્યું 

પોર્ટ બ્લેર/મુંબઇ : ભારતના આંદામાન ટાપુના નાનકડા હિસ્સારૂપ નાર્કોન્ડેમ ટાપુ પર ૭,૪૭૨ કિલોમીટરનો અતિ દીર્ઘ પ્રવાસ કરીને એક  વિશિષ્ટ  પ્રજાતિનું પક્ષી મહેમાન બનીને આવ્યું હતું. સેન્ડર્લિંગ નામના આ વિશિષ્ટ ગુણો  ધરાવતા  પક્ષી વિશે    આંદામાન  પોલીસ  વિભાગના  વાયરલેસ  અધિકારી જી. ટીકન્ના અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(બી.એન.એચ.એસ.-મુંબઇ)ના પક્ષી  ભૂતપૂર્વ  નિષ્ણાત ડો. રાજુ કસંબેએ પહેલી જ વખત  મહત્વનું સંશોધન કર્યું છે. 

૨૦૨૫ એપ્રિલે ઓસ્ટ્રેલિયામાં ટેગિંગ થયું હતું, બે મહિનાથી વધારે સમય સુધી પ્રવાસ ખેડી ભારતના નાર્કોન્ડમ ટાપુ પર આવ્યું 

પક્ષીનું નામ છે સેન્ડરર્લિંગ. સેન્ડર્લિંગ પક્ષી એક માત્ર એવું પંખી છે જે પૃથ્વીના ઉત્તર ધ્રુવના અસહ્ય ઠંડા પ્રદેશમાં પણ રહે છે. તો પૃથ્વીના સૌથી નીચેના બિંદુ   અને પૃથ્વી પરના સૌથી  ટાઢાબોળ  એન્ટાર્કટિકા ખંડ  નજીક આવેલા  ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. કદમાં માંડ સાત-આઠ ઇંચ જેવડું   અને ફક્ત ૪૦-૧૦૦ ગ્રામ  વજન  ધરાવતું   સેન્ડર્લિંગ તેના લાંબા લાંબા પ્રવાસ માટે જબરી ક્ષમતા ધરાવતું હોવાથી પક્ષી નિષ્ણાતોમાં અને પક્ષી પ્રેમીઓમાં બહુ પ્રિય છે. આંદામાન પોલીસ વિભાગના વાયરલેસ ઓફિસર જી. ટીકન્નાએ    પોર્ટ બ્લેર( પોર્ટ બ્લેર આંદામાનની રાજધાની શહેર છે) થી   ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે  હું   ૨૦૨૫ની ૧૬, જૂને   મારી   ફરજ બજાવવા  નાર્કોન્ડેમ ટાપુ પર ગયો  હતો.  નાર્કોન્ડેમ ટાપુ  પોર્ટ બ્લેર શહેરથી ૧૪૦ નોટિકલ માઇલ્સ(સમુદ્રમાં અંતર માપવા માટે  નોટિકલ માઇલ્સ શબ્દ વપરાય છે) ના દૂરના અંતરે અને મ્યાનમાર નજીક  છે.  

મૂળ  આંધ્ર પ્રદેશના  અને બાળપણથી જ  પ્રકૃતિ પ્રેમી  જી. ટીકન્નાએ   એવી માહિતી આપી  છે  કે  હું  મારી પોલીસ ઓફિસરની  ફરજ સાથોસાથ  ઘણાં વરસોથી  વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિશે  સંશોધનાત્મક  અભ્યાસ કરી રહ્યો છું. સાથોસાથ પક્ષીઓ વિશે શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓમાં અને સામાન્ય જનતામાં જાગૃતિ  ફેલાવતી    આંદામાન એવિયન્સ ક્લબ સાથે પણ સક્રિય રીતે જોડાયલો છું.   મેં  નાર્કોન્ડેમના  દરિયા કાંઠે    ઘણાં  રંગબેરંગી પક્ષીઓ વચ્ચે   અચાનક  એક નવતર  પક્ષી જોયું. આ પક્ષી  દરિયા કિનારા પર આવતાં સમુદ્રનાં મોજાં સાથે રમતું હતું.  મેં   બરાબર ધ્યાનથી જોયું તો તે પક્ષીના જમણા  અને ડાબા પગમાં કુલ  ટેગ( ખાસ પ્રકારની પટ્ટી)  બાંધેલી હતી. એક ટેગ લાલ રંગની હતી જે  પક્ષીના  જમણા પગના ગોઠણના ઉપરના હિસ્સામાં ,  બીજી પીળા રંગની ટેગ જમણા  ગોઠણ નીચેના ભાગમાં  હતી , જ્યારે  ત્રીજી  ટેગ ડાબા પગમાં ધાતુની બનેલી ટેગ બાંધેલી હતી. લાલ ટેગમાં : ડીવાયએમ : એવા ત્રણ અક્ષર લખેલા હતા. 

 મને ઘણું આશ્ચર્ય થયું. સાથોસાથ કંઇક વિશિષ્ટ પણ લાગ્યું.એટલે મેં  મારી પાસેના કેમેરાથી આ પક્ષીના શક્ય એટલા ફોટોગ્રાફ્સ લીધા. મારા સદનસીબે ૨૦૨૬ના માર્ચમાં મુંબઇના પક્ષી નિષ્ણાત ડો. રાજુ કસંબેએ અમારી  આંદામાન એવિયન્સ ક્લબની મુલાકાતે આવ્યા ત્યારે મેં  તેમને આ પક્ષીના ફોટોગ્રાફ્સ સાથે  પેલી ત્રણ  ટેગની માહિતી આપી હતી. ફોટોગ્રાફ્સના ગહન અભ્યાસના આધારે પાકી માહિતી મળી કે આ પક્ષી સેન્ડર્લિંગ છે અને તેનું વૈજ્ઞાાનિક નામ છે કેલીડ્રીસ આલ્બા છે. 

ડો. રાજુ કસંબેએ પેલી ત્રણેય ટેગના સાંકેતિક શબ્દોના આધારે માહિતી મેળવી હતી. પક્ષીના પગમાંની ત્રણ ટેગ ઇસ્ટ – એસિયન -ઓસ્ટ્રેલિયન ફ્લાયવે(ઇએએએફ) નામની પક્ષી પ્રેમી સંસ્થાના વિજ્ઞાાનીઓએ ૨૦૨૫ની ૧૩, એપ્રિલે  બાંધી હોવાની સચોટ માહિતી મળી. સાથોસાથ આ સંસ્થાના  મહિલા પક્ષી નિષ્ણાત શ્રીમતી કેથેરીન લેઉન્ગ અને શ્રીમતી મૌરીન ક્રિસ્ટી સાથે ચર્ચા પણ કરી હતી. આ તમામ માહિતીના આધારે સ્પષ્ટ થયું કે સેન્ડર્લિંગ પક્ષીએ બે મહિના, ત્રણ દિવસના સતત પ્રવાસમાં ૭,૪૭૨ કિલોમીટરનું અતિ લાંબું અંતર પૂરું કરીને ઓસ્ટ્રેલિયાથી છેક ભારતના નાર્કોન્ડેમ ટાપુના સમુદ્ર કિનારા પર આવ્યું હતું. 

ઠંડાં ઉત્તર ધ્રુવથી માંડી એન્ટાર્કટિકા નજીકનાં ઓસ્ટ્રેલિયામાં પણ વસવાટ 

– બી.એન.એચ.એસ.ના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર  અને હાલ મુંબઇ બર્ડ કટ્ટા, મુંબઇ બટરફ્લાય ક્લબના સ્થાપક ડો.રાજુ કસંબેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે  સેન્ડર્લિંગ પક્ષી તમામ પક્ષીઓમાં બહુ વિશિષ્ટ ગણાય છે. સેન્ડર્લિંગ પક્ષીની શોધ ૧૭૬૪માં  જર્મનીના  પીટર સિમોન પલ્લાસ નામના પક્ષી પ્રેમીએ કરી હોવાનો ઉલ્લેખ મળે છે. 

– સેન્ડર્લિંગ પક્ષીનું કદ મુઠ્ઠીમાં સમાઇ જાય એટલું નાનું છે. સેન્ડર્લિંગની લંબાઇ માંડ ૭ -૮ ઇંચની હોય છે, જ્યારે તેનું વજન માંડ ૪૦ -૧૦૦ ગ્રામ જેટલું હોય છે. જોકે  આ પક્ષીની બંને પાંખની લંબાઇ ૪.૫૧ થી ૪.૭૯ ઇંચ જેટલી હોય,જ્યારે તેની પૂંછડી ૧.૮૬થી ૨.૦૯ ઇંચ હોય  છે.  

-સેન્ડર્લિંગનો રંગ તેના માથાથી પીઠ સુધી આછો કાળો અને સાથોસાથ  નાનાં નાનાં ટપકાંવાળા ઘણા  ચોરસ હોય છે. પેટ સફેદ હોય છે.તેની ચાંચ બહુ જાડી-મજબૂત હોય છે. સેન્ડર્લિંગ સમુદ્રનીં માજાં સાથે રમતું રમતું ચર…ચર … ચ્રીંગ … ચ્રીંગ … એવો થોડોક સંગીતમય લાગે તેવો અવાજ કરે છે. લાંબા  પગથી  દરિયાનાં મોજાં સાથે દોડે ત્યારે તે જાણેે કે કોઇ માનવીની જેમ સાયકલ દોડાવતું હોય તેવું મજેદાર દ્રશ્ય સર્જાય છે. તેનો આહાર સમુદ્રના નાના નાના કરચલા અને દરિયાનાં સુક્ષ્મ જીવ છે. 

-સેન્ડર્લિંગ પક્ષીની સૌથી મહત્વની વિશિષ્ટતા એ છે કે આ પંખી પૃથ્વીના ઉત્તર ધ્રુવના અસહ્ય ટાઢાબોળ વાતાવરણમાં પોતાનો માળો બનાવીને ઇંડાં મૂકે છે. તો વળી, પૃથ્વી પરના સૌથી ઠંડાગાર એન્ટાર્કટિકા નજીકના ઓસ્ટ્રેલિયાથી લઇને યુરોપ અને એસિયા ખંડ સુધીના બહોળા વિસ્તારોમાં પણ પ્રવાસ કરે છે. 

Next Post
કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c…

કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In