• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

Load More

  અમદાવાદ,મંગળવાર, 7 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકીય વાણી
વિલાસ શરુ થઈ ગયો છે. ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક કાર્યક્રમમા ભલે અમે
ઓછા થઈ ગયા પરંતુ ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ.મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ
હોવા છતાં પૂર્વ ધારાસભ્યે ખાડીયા ખંડિત નહીં થાય એવો દાવો કરતો વિડીયો સોશિયલ
મિડીયામા વાઈરલ થયો છે.

૧૯૭૨થી ખાડીયા ભાજપનો ગઢ રહયુ છે. ચૂંટણી આવે છે એટલે
યેનકેન પ્રકારે તેઓ ભાજપને બદનામ કરવાના પ્રયાસ કરે છે પણ અમે ખાડીયાને પાકિસ્તાન
બનવા નહીં દઈએ એવુ ખાડીયાના પૂર્વ ધારાસભ્યનુ નિવેદન તેમના જ ખાડીયા વોર્ડમાં
હાસ્યાસ્પદ બની રહયુ છે. ખાડીયામાં હાલમા પણ પોળોમા રહેતા રહીશોમાંથી મળતી
પ્રતિક્રીયા મુજબ
, પોળોમાં
કોમર્શિયલ બાંધકામ થવા દીધા
,
મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ ત્યાં સુધી પૂર્વ ધારાસભ્ય કયાં હતા.ખાડીયાની પોળો
સુધી ૧૦૮ પણ સરળતાથી જઈ શકતી નથી. અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણી હાલમા પણ આવે છે
આ બધી સમસ્યા વીસ વર્ષથી તેમનો જ ભાજપ કોર્પોરેશનમાં સત્તા ઉપર હોવા છતાં ઉકેલી
નહીં શકનાર પૂર્વ ધારાસભ્ય હવે ખાડીયાના નામે ગમે તેવા નિવેદન કરી તેમની અને
ખાડીયા વોર્ડની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહયા છે.પૂર્વ ધારાસભ્યે કાર્યક્રમમા
ત્યાં સુધી કહયુ હતુ કે
, એ લોકો
આવે તો કહી દેવાનુ અમે એક છીએ.જયશ્રી રામ.

Next Post
રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested…

રાજકોટના હાઇબ્રિડ ગાંજાના કેસમાં જામજોધપુરના બે યુવાનોની ધરપકડ | Two youths from Jamjodhpur arrested...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…
GUJARAT

Agriculture Minister Ramesh Bhai Katara Criticizes Government Teachers : ગુજરાત સરકારના કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરામાં યોજાયેલા એક...

Read more

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In