• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં | RBI MPC Meeting …

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં | RBI MPC Meeting …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…

યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! …

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…

Load More

RBI MPC Meeting 2026 and Repo Rate : ભારતીય રિઝર્વ બૅંક(RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મળેલી મોનેટરી પોલિસી કમિટી(MPC)એ નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત્ રાખવાનો અને પોલિસીનું વલણ ‘Neutral’ રાખવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. 

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને હવે બે અઠવાડિયા માટે અટકાવી દેવાયાનો અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન દ્વારા નિર્ણય લેવાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ કડાકો બોલાઈ ગયો છે. શેરબજાર અને સોના-ચાંદીના ભાવમાં પણ તેજી દેખાઈ રહી છે. આ દરમિયાન હવે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે કાયમી શાંતિ માટે શરતો પર મંત્રણા શરૂ થવાની છે તેને અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ ‘વેઇટ ઍન્ડ વોચ'(થોભો અને રાહ જુઓ)ની નીતિ અપનાવી છે. આ નિર્ણયની સીધી અસર હેઠળ, તમારા હોમ લોન કે કાર લોનના EMI હાલમાં વધશે નહીં અને બજારમાં વ્યાજ દરો સ્થિર રહેશે.

રિઝર્વ બૅંકના ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે. ઈરાન સંકટને કારણે ઊભી થયેલી મોંઘવારી ફરી એકવાર આર્થિક જોખમ ઊભું કરી રહી છે, જેના કારણે વ્યાજદરમાં ઘટાડો કરવાને બદલે આર્થિક સ્થિરતા અને વિકાસ દર જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ મુખ્ય બેન્ચમાર્ક છે જેના આધારે તમામ બૅંકો લોન પરના વ્યાજદર નક્કી કરે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અગાઉ રેપો રેટમાં ઘટાડો થવાના સંકેત આપ્યા હતા, પરંતુ ગવર્નરના આ નિર્ણયથી દેશના કરોડો લોનધારકો અને ઘર ખરીદનારાઓને નિરાશા સાંપડી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે હોમ લોન અને ઓટો લોનની EMIમાં પણ કોઈ ઘટાડો થશે નહીં અને તે પહેલાની જેમ જ યથાવત્ રહેશે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના ખિસ્સા પરનો બોજ હળવો થવાની આશા હાલ પૂરતી ઠગારી નીવડી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સીઝફાયરની જાહેરાત બાદ સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદી એક જ દિવસમાં ₹11,800 ઉછળી | MCX Gold Silver P…

સીઝફાયરની જાહેરાત બાદ સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદી એક જ દિવસમાં ₹11,800 ઉછળી | MCX Gold Silver P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…

પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…

યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! …

યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! …

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી આગાહી, હવામાન વિભાગની ચેતવણી! | gujarat monsoon…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી | panchmahal shehra…
GUJARAT

Panchmahal News: મંગળવારે બપોર બાદ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અચાનક હવામાન પલટાયું હતું અને વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની વરસાદે ભારે...

Read more

યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! …

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી આગાહી, હવામાન વિભાગની ચેતવણી! | gujarat monsoon…

હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના | Teenage girl ga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In