• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું, ચૂંટણીના માહોલમાં રાજકારણમાં જોડાઈ તેવી શક્યતા | ips …

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું, ચૂંટણીના માહોલમાં રાજકારણમાં જોડાઈ તેવી શક્યતા | ips …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

Load More

IPS Manoj Ninama Resigns: ગુજરાતમાં આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાજ્યના પોલીસ બેડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણીના આ માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે, જેના કારણે વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેન્સ પ્રક્રિયામાં ગોપનીય રીતે ભાજપ પાસે તેમણે ટિકિટ માગી છે. શામળાજીના વતની IPS હવે ભાજપના કેસરીયા કરશે.

જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાના સંકેત

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મનોજ નિનામા આગામી સમયમાં સક્રિય રાજકારણમાં જોડાઈ શકે છે. તેમણે પોતાની નવી રાજકીય કારકિર્દી શરૂ કરવા માટે આ મહત્ત્વનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. હાલમાં એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે તેઓ અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઓડ બેઠક પરથી ભાજપ તરફથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી શકે છે. આવતીકાલ સુધીમાં ભાજપની યાદી તેમનું નામ આવી શકે છે. જો તેઓ સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવે છે, તો ભવિષ્યમાં તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્ત્વના દાવેદાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે.

IPS મનોજ નિનામાએ શું કહ્યું?

રાજીનામા બાદ IPS મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું. હજુ કોઈ રાજકીય પક્ષોએ મારો સંપર્ક કર્યો નથી. જિલ્લો નવો છે એના માટેની જવાબદારીઓ નિભાવીશ.

એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે લાંબો અનુભવ ધરાવતા નિનામા હવે ‘ખાખી’ છોડીને ‘ખાદી’ ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતા, રાજકારણમાં તેમનો પ્રવેશ આગામી ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે.

Next Post
ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો | Cousin attacks car dealer with bat in v…

ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો | Cousin attacks car dealer with bat in v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

ડ્રગ્સ માફિયા સામે માસ્ટર પ્લાન, દેશમાં પહેલીવાર NARIT AI ટૂલ લોન્ચ, આરોપીને સજા અપાવવી થશે સરળ | In…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …
GUJARAT

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલાં થયેલી લાખો રૂપિયાની ચોરીની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે...

Read more

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

ડ્રગ્સ માફિયા સામે માસ્ટર પ્લાન, દેશમાં પહેલીવાર NARIT AI ટૂલ લોન્ચ, આરોપીને સજા અપાવવી થશે સરળ | In…

Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In