• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના | Teenage girl ga…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હાથ-પગ બાંધી મારપીટ કર્યા બાદ લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના | Teenage girl ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

Load More

Lucknow Gang Rape: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન બિલ્ડિંગમાં બની હતી. અહીં વરસાદથી બચવા માટે રોકાયેલી એક કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. તે નજીકના ઘરમાં બેબીસીટર તરીકે કામ કરતી હતી અને રાબેતા મુજબ કામ પર જઈ રહી હતી.

લખનઉમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવતી ઘટના

રસ્તામાં ભારે વરસાદ શરૂ થતાં કિશોરી આશરો લેવા માટે નિર્માણાધીન બિલ્ડિંગમાં ઊભી રહી. એવો આરોપ છે કે બિલ્ડિંગમાં કામ કરતા એક મજૂરે તેને અંદર ખેંચી લીધી હતી જ્યારે બાકીના લોકો ચોકી કરતા હતા. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો, તો આરોપીઓએ તેના હાથ-પગ બાંધી દીધા, તેની સાથે મારપીટ કરી અને તેના મોંઢામાં કપડું ઠૂંસી દીધું અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું.  

જે મહિલાના ઘરે કિશોરી કામ કરતી હતી તે મહિલાએ કિશોરી સમયસર કામ પર ન પહોંચતા શોધખોળ શરૂ કરી. સ્થાનિક રહેવાસીઓને શંકા ગઈ અને તેમણે નિર્માણાધીન બિલ્ડિંગમાં  શોધખોળ કરી, જ્યાં કિશોરી ત્રીજા માળે વ્યથિત હાલતમાં મળી આવી.

આ પણ વાંચો: તંત્ર બુલડોઝર લઈને મકાન તોડવા પહોંચ્યું તો પિતા-પુત્ર સહિત 3 લોકોએ ગળે ફાંસો ખાધો

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બિલ્ડિંગની છતની ટાંકી પાસે છુપાયેલા મજૂરોને પકડી લીધા અને તેમને માર માર્યો. માહિતી મળતાં જ આશિયાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને તાત્કાલિક લોકબંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેનું મેડિકલ કરાવવામાં આવ્યું. 

પાંચ આરોપીઓની અટકાયત 

પોલીસે ઘટનાસ્થળેથી પાંચ મજૂરોની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ તમામ આરોપીઓ સીતાપુરના રહેવાસી છે. હાલમાં પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ડીસીપી સેન્ટ્રલના જણાવ્યા પ્રમાણે ઘટનામાં દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ પીડિતાનું નિવેદન નોંધી રહી છે અને સમગ્ર ઘટનાક્રમના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 

Next Post
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી આગાહી, હવામાન વિભાગની ચેતવણી! | gujarat monsoon…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહે તેવી આગાહી, હવામાન વિભાગની ચેતવણી! | gujarat monsoon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…
GUJARAT

Stock Market Surge: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં તેજી...

Read more

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In