• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ | veteran co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

Load More

Mohsina Kidwai Passed Away: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહસિના કિદવઈનું બુધવારે 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમના પરિવાર અને જમાઈ રઝી ઉર રહેમાન કિદવઈએ આ દુઃખદ સમાચાર આપતા જણાવ્યું કે, મોહસિનાજીએ બુધવારે વહેલી સવારે નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને બુધવારે સાંજે 5 વાગ્યે દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. તેમના અવસાનથી કોંગ્રેસ પક્ષ સહિત દેશભરના રાજકીય નેતાઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ભવ્ય રાજકીય સફર: પાયાના સ્તરથી દિલ્હી સુધીની સફર

મોહસિના કિદવઈનો રાજકીય પ્રવાસ અત્યંત પ્રભાવશાળી અને સન્માનજનક રહ્યો છે. ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના વતની મોહસિનાજીએ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. તેઓ ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી ત્રણ વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત, તેમણે 2004થી 2016 દરમિયાન છત્તીસગઢથી રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. સંસદના બંને ગૃહોમાં તેમનું યોગદાન અને જનતાનો અવાજ ઉઠાવવાની તેમની શૈલી હંમેશા યાદ રાખવામાં આવશે.

આ પણ વાંચો: પરમાણુ ઊર્જામાં ભારત સ્વનિર્ભર : નવા યુગનો પ્રારંભ

કોંગ્રેસના અનેક ઉતાર-ચઢાવના સાક્ષી

કોંગ્રેસ પક્ષમાં પણ તેમનું કદ ખૂબ જ મોટું હતું. તેઓ કોંગ્રેસની સર્વોચ્ચ નીતિ-નિર્ધારક સંસ્થા ‘કોંગ્રેસ કાર્ય સમિતિ'(CWC) અને ‘કેન્દ્રીય ચૂંટણી સમિતિ’ના સભ્ય તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા. તેમને ગાંધી પરિવારના અત્યંત નજીકના અને વિશ્વાસુ નેતા માનવામાં આવતા હતા. પક્ષના અનેક ઉતાર-ચઢાવના તેઓ સાક્ષી રહ્યા હતા અને આખું જીવન કોંગ્રેસની વિચારધારાને સમર્પિત કર્યું હતું. ઉત્તર પ્રદેશની પાયાની રાજનીતિથી લઈને દિલ્હીના સત્તાના ગલિયારા સુધી તેમનું બેદાગ અને લાંબુ રાજકીય યોગદાન હંમેશા પ્રેરણારૂપ રહેશે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહસિના કિદવઈનું નિધન, પૂર્વ PM ઈન્દિરા-રાજીવ સાથે હતા ખાસ સંબંધ 2 - image

Next Post
યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! …

યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું! ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…
GUJARAT

Stock Market Surge: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં તેજી...

Read more

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

ચીન જતું ઓઇલ જહાજ ભારત તરફ વળ્યું, 7 વર્ષ બાદ ઈરાનથી ક્રૂડ ઓઈલની સપ્લાય શરૂ | iran war ceasefire Oil…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In