• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘ગુજરાતીઓની લાગણી દુભાવવાનો કોઈ હેતુ નહોતો…’ વિવાદાસ્પદ નિવેદન પર ખડગેએ માફી માગી! | Mallikarjun K…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો …

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા…

Load More

Mallikarjun Kharge Apology on Controversial Statement: કેરલમ વિધાનસભા ચૂંટણી માટે આગામી 9 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા કેરલમમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ત્યારે ગત 5 એપ્રિલે કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કેરલમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ ગુજરાતીઓને અશિક્ષિત-અભણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં…’ આ નિવેદનની ગુજરાતીઓ અને ભાજપ-આપ સહિતના રાજકીય પક્ષો અને આગેવાનો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી છે.

ગુજરાતીઓ અંગેના નિવેદન અંગે ખડગેએ માફી માગી

તેમણે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘કેરલમમાં તાજેતરમાં આપેલા મારા એક ચૂંટણી પ્રવચનની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું મારી નિષ્ઠાપૂર્વક દિલગીરી વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મને હંમેશા સર્વોચ્ચ આદર રહ્યો છે અને ભવિષ્યમાં પણ રહેશે. ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો ક્યારેય કોઈ હેતુ નહોતો.’

મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

ગત 5 એપ્રિલે ચૂંટણી સભામાં ખડગેએ કહ્યું હતું કે, ‘કેરલમના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર છે, તેઓ શિક્ષિત છે. મોદીજી, વિજયન (કેરલમના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરલમના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી. કેરલમના લોકો માત્ર કેરલમમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. તેઓ કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા મોકલી રહ્યા છે.’

Next Post
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex…

શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા | Sensex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …

મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો …

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો …

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા…

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા…

માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ | Manjalpur Car Fire: Vehicle Engulfed In Flames…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મકાનની બારી તોડીને ચોર ટોળકી 1.60 લાખની મતા લઈ ગઈ | thieves break window at house in vadodara steal …
GUJARAT

Theft Case : વડોદરાના મકરપુરામાં એરફોર્સ સ્ટેશનની પાછળ સ્વામી રેસીડેન્સીમા રહેતા નરેશભાઈ મલજીભાઈ રાઠવા કરજણ ખાતેની કંપનીમાં નોકરી કરે છે....

Read more

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો …

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા…

માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ | Manjalpur Car Fire: Vehicle Engulfed In Flames…

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In