• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

Load More

રમતા રમતા રસ્તો ભૂલી જનાર બાળકોને હેમખેમ માતાપિતાને સુપ્રત કરતા ટીઆરબી જવાનો

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો ભર ગરમી હોય કે ઠંડી કે પછી વરસાદ સતત ટ્રાફિક નિયમનનું કાર્ય સંભાળતા હોય છે ત્યારે પોતાની આગવી ફરજની સાથે સાથે તેઓ સમાજને ઉપયોગી કર્યો અને સક્ષમ દાખલો પણ બેસાડવામાં ફરજ ચુકતા નથી.

આવી જ ટીઆરબી જવાનોની એક સરાહનીય કામગીરી અમદાવાદ ખાતે સામે આવી છે.

વાત કરીએ તો હસનનગર દરગાહ બાપુનગર સ્ટેડિયમ ખાતેથી અજીતમિલ ચાર રસ્તા ખાતે બે અજાણ્યા નાના બાળકો નામે જિયાન જનાનુદ્દીન ઉ.વ. 4 તથા જોયા મહોમદરઈશ ઉ.વ. 5 આ ટીઆરબી જવાનોને મળી આવ્યા હતા. આ જવાનો અને ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જે બંને બાળકો રમતા રમતા ઘરેથી નીકળી ગયેલ અને રસ્તો ભૂલી ગયેલાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે તેઓના વાલીવારસની તપાસ કરતા મણિલાલની ચાલીમાં રહેતા હોવાનું માલુમ થતા ઉપરોક્ત બંને બાળકોને વન વહીકલ સાથે સ્ટાફના આસી. રખિયાલ બીટ તથા ટી.આર.બી. જવાનો દ્વારા બાળકોને તેઓના માતા પિતાને હેનખેમ સોંપવામાં આવ્યા હતા.

આમ ટ્રાફિક ના નિયમન સાથે સાથે સમાજ પ્રત્યેની પોતાની આગવી ફરજનું ઉત્તમ ઉદાહરણ ઓપરેટર રાકેશભાઈ અને ડ્રાઈવર ચંદુભાઈ દ્વારા પૂરું પાડ્યું છે. તેઓના આ સતર્કતા ભર્યા કાર્ય બદલ ટ્રાફિક પીઆઇ ધંધુકિયા અને સ્ટાફ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા તો બાળકોના માતાપિતાએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Next Post
કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની …

કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…
GUJARAT

Marathi language Test For Driver : મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે અવાર-નવાર વિવાદ ચાલતો રહે છે, ત્યારે રાજ્ય...

Read more

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In