• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ |…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતમાં સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ, મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

Load More

Surat News : સુરત પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપ કાર્યાલયનો પાર્કિંગમાં સરદાર સાહેબની પ્રતિમાનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં શહેરના મક્કાઈપુલ ખાતે પાલિકાના સ્વિમિંગ પુલની દિવાલ પરથી મહાત્મા ગાંધીજીનું ચિત્ર ગાયબ કરી દેવાયું છે. આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ આવી રહી છે, ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણ માટે ગાંધીજીનું ચિત્ર ગાયબ કરવામાં આવ્યું છે અને તેની જગ્યાએ સ્વિમિંગ પુલનું ચિત્ર બનાવવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે. ગાંધીજીનું પેઈન્ટિંગ હટાવી દેવાતા હવે બીજો વિવાદ ઉભો થયો છે. 

સુરત પાલિકાની ચૂંટણી પહેલાં મહાનુભવોના નામ સાથે કેટલાક વિવાદ જોડાઈ રહ્યાં છે. ગઈકાલે(7 એપ્રિલ, 2026) ઉધના ખાતેના ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં સરદાર પટેલની પ્રતિમા ધૂળ ખાતી જોવા મળી હતી. આ અંગેના અહેવાલ બાદ ભાજપ કાર્યાલય પાર્કિંગમાંથી સરદાર સાહેબની પ્રતિમા હટાવી અન્ય જગ્યાએ મૂકવામાં આવી હતી. જો કે, આ વિવાદ હજુ સમે તે પહેલા શહેરના મક્કાઈપુલ ખાતે સુરત પાલિકાના સ્વિમિંગ પુલ બહાર સ્વસ્થતા સર્વેક્ષણ અને આઝાદી કા અમૃત મહોત્સવના પેઈન્ટિંગ દિવાલને લઈને નવો વિવાદ સર્જાયો છે. 

ગાંધીજીનું ચિત્ર ગાયબ થતાં વિવાદ

આગામી દિવસોમાં સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેન્દ્ર સરકારની ટીમ આવી રહી છે. જો કે, આ ટીમ સુરતની મુલાકાત લે તે પહેલાં પાલિકાના સ્વિમિંગ પુલની દિવાલ પરથી ગાંધીજીના ચિત્રોને દૂર કરી હવે, આ જગ્યાએ સ્વિમિંગ પુલના ચિત્રો બનાવવા માટે કવાયત શરુ થઈ ગઈ છે. 

આ પણ વાંચો: ચૂંટણી પ્રચારમાં જય સરદારના નારા પણ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા

જેના કારણે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, ‘ગાંધીજીના પેઈન્ટિંગ દૂર કરવા માટે આ સમય યોગ્ય નથી. આ સમયે જ કેમ ચિત્રો હટાવવામાં આવી રહ્યાં છે, તે અંગે લોકોમાં અનેક અટકળો થઈ રહી છે. સુરત શહેરમાં મહાનુભવોના નામે રાજકીય લાભ લેવાય છે, પરંતુ તેમની પ્રતિમા અને ચિત્રો પ્રત્યે આ પ્રકારની બેદરકારી વારંવાર સામે આવતા હવે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારી વચ્ચે ઉદ્ભવેલા આ વિવાદે પાલિકાની કામગીરી અને પ્રાથમિકતાઓ પર પણ સવાલ ઉભા કર્યા છે.’

Next Post
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ મુદ્દે સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા…’ | …

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ મુદ્દે સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘હવે ઈસ્લામાબાદની પ્રતિષ્ઠા...’ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…
GUJARAT

Ahmedabad News : અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન સાઇટના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી થવાનો મોટો...

Read more

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

એફ.એસ.એસ.આઈ દ્વારા લાયસન્સ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો | FSSI changes licensing and …

ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી |…

વૈશ્વિક સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત, વર્લ્ડ બેંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો | India …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In