• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO | અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો, અગાઉની બોલાચાલીની અદાવતમાં યુવકે લાકડાના ધોકાથી માર્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

Load More

Ahmedabad News : અમદાવાદના મેમ્કોમાં એક પોલીસ કોન્સ્ટેબલ પર અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મેઘાણીનગર પોલીસ મથકની સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા જયેશ વસાવા રાત્રે પોતાની ફરજ પૂરી કરી જમવાનું પાર્સલ લેવા ઊભા હતા, ત્યારે જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખસે લાકડાના ધોકા વડે તેમના પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરે ગાળો ભાંડીને ‘કાલે બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી જ દેવો છે’ તેમ કહીને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો

આ હુમલા પાછળનું મૂળ કારણ એક દિવસ અગાઉ બનેલી સામાન્ય ઘટના હતી. ગત છઠ્ઠી એપ્રિલની રાત્રે જ્યારે જયેશ વસાવા સહિતનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો, ત્યારે મંગલપાંડે હોલ પાસેના બગીચામાં શંકાસ્પદ રીતે બેઠેલા જીતેન્દ્રસિંહને જોઈને પોલીસે તેની ઓળખ પૂછી હતી. આરોપીએ તે સમયે દાદાગીરી કરતા તેને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેણે પોતાની ભૂલ સ્વીકારીને તમામ પોલીસકર્મીઓની માફી માંગી લેતા પોલીસે કોઈ પણ કડક કાર્યવાહી કર્યા વિના તેને મુક્ત કર્યો હતો.

પોલીસ સ્ટેશનમાં માફી માંગવા છતાં આરોપીના મનમાં રાખી તેણે 7 એપ્રિલની રાત્રે બદલો લીધો હતો. કોન્સ્ટેબલ જ્યારે એકલા હતા ત્યારે તકનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલા જીતેન્દ્રસિંહે તેમના પર જીવલેણ પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર અને શહેરકોટડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં શહેરકોટડા પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો

શું છે સમગ્ર ઘટના?

આ અંગે પોલીસે જણાવ્યું કે, આઠ તારીખે વહેલી સવારે શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ફરજ પરના એક પોલીસ કર્મચારીને માર માર્યો હોવાની ફરિયાદ મળી છે. આ કેસમાં ફરિયાદી જયેશકુમાર નંદુભાઈ વસાવા છે, જેઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોર્ડમાં કાર્યરત છે. 

બનાવની રાત્રે જ્યારે તેઓ પીએસઆઈ અને અન્ય સ્ટાફ સાથે ગાર્ડન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, કારણ કે ત્યાંના રહિશોની અસામાજિક તત્ત્વો બાબતે અવારનવાર ફરિયાદો આવતી હતી જેના પગલે સ્થળ પર હાજર 39 વર્ષીય જીતેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેણે શરૂઆતમાં પોતાની ઓળખ આપવાની ના પાડી હતી, પરંતુ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે મૂળ કચ્છનો છે અને છેલ્લા 18 વર્ષથી અહીં રહીને હાલ કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો છે. તે સમયે તેમની વચ્ચે બોલાચાલી અને જીભાજોડી થઈ હતી, જે બાદ આરોપીએ મનમાં પોલીસ પ્રત્યે અદાવત રાખી હતી.

ફરિયાદ અનુસાર, બીજા દિવસે સવારે જ્યારે પોલીસ કર્મચારી પોતાની ફરજ પૂરી કરીને 11.30 વાગ્યાની આસપાસ જમવાનું લેવા ઊભા હતા, ત્યારે જીતેન્દ્રસિંહે જૂના ઝઘડાનો બદલો લેવા લાકડાના ધોકા વડે તેમના પર હુમલો કર્યો, જેમાં ફરિયાદીને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી છે. હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પરંતુ હાલ તે અમારી પકડમાં છે. આરોપીએ કહ્યું કે, ‘રસ્તામાં પોલીસ કર્મચારીને જોઈને તેને આગલી રાતનો ગુસ્સો આવ્યો હોવાથી હુમલો કર્યો હતો.’ 

આ પણ વાંચો: અમદાવાદમાં બહારથી લાવેલા ખીરાંથી ઢોસા બનાવીને ખાતા બાળકીના મોત મામલે તપાસમાં નવો ખુલાસો

પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી, પરંતુ અમે આ મામલે પંચનામું અને સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. અમે એ દિશામાં પણ વધુ તપાસ કરી રહ્યા છીએ કે આ હુમલા પાછળ કોઈ અન્ય અંગત અદાવત હતી કે પછી આરોપીએ હુમલો કરતા પહેલા પોલીસ કર્મચારીની કોઈ રેકી કરી હતી કે કેમ.

Next Post
અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ | Ahmedabad News …

અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ | Ahmedabad News …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…
GUJARAT

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

અમદાવાદ,બુધવાર ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય  ગેંગના બે સાગરિતોને ડીસીપી ઝોન-૩ સ્ક્વોડ...

Read more

અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ | Ahmedabad News …

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: આગામી ચૂંટણીઓ માટે બદલાયા અનેક નિયમ, CCTVની દેખરેખમાં થશે મતદાન | Election…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In