• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: બોપલના ગોડાઉનમાંથી 18.72 લાખના ઇલેક્ટ્રિક વાયરની ચોરી, CCTVના છેડા કાપી કર્યો હાથફેરો | ₹18…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

Load More

Ahmedabad News : અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન સાઇટના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની કિંમતના ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી થવાનો મોટો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ સીસીટીવી કેમેરાના વાયર કાપી નાખીને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે આશરે રૂપિયા 18,72,990ની કિંમતના કોપર વાયરના 147 બંડલ ચોરી લીધા છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

સાઇટ પર કામકાજ માટે ઉતાર્યો હતો 50 લાખનો માલ

આ ચોરી અંગે ચાંદખેડામાં રહેતા અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અમિતકુમાર સવજીભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ બોપલમાં ડી.પી.એસ. સ્કૂલ રોડ પર આવેલી નિર્માણાધીન સાઇટ પર ઇલેક્ટ્રિકલ વાયરિંગનું કોન્ટ્રાક્ટનું કામ કરે છે. 

ગત ફેબ્રુઆરી મહિનામાં કોપર વાયરના ભાવમાં સતત વધારો થતો હોવાથી તેમણે ડેવલપર દ્વારા મળેલા ફ્લેટ નંબર એ/104ના ગોડાઉનમાં અંદાજે 50 લાખ રૂપિયાનો ઇલેક્ટ્રિકલ કોપર વાયરનો સ્ટોક ઉતાર્યો હતો. આ માલમાંથી આશરે 15 લાખ રૂપિયાના વાયરનો વપરાશ થઈ ચૂક્યો હતો અને બાકીનો માલ ગોડાઉનમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જ્યાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

ચોરે બંધ ફ્લેટમાં ઘૂસી CCTV બંધ કરીને વાયર ચોર્યા

ગત તારીખ 13 માર્ચ, 2026ના રોજ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ કોન્ટ્રાક્ટર અમિતકુમાર ગોડાઉનને તાળું મારીને પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ અમુક કલરના વાયરની ઘટ પડતા જૂના માલની ગણતરી કરવા માટે 16 માર્ચ, 2026ના રોજ સવારે દસેક વાગ્યે તેઓ સાઇટ પર પહોંચ્યા ત્યારે ચોરીનો ખુલાસો થયો હતો. 

આ પણ વાંચો: યુદ્ધની જ્વાળામાં ગુજરાતના ઉદ્યોગો સ્વાહા, 1212ને તાળા, 28000ને આંશિક અસર, સરકારનું વાહિયાત બહાનું!

આ પછી તેઓએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, અજાણ્યા શખસે 13મી તારીખની સાંજથી 16મી તારીખની સવાર વચ્ચેના સમયે ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. ચોરે ડ્રોઇંગ રૂમમાંથી સ્ટોક રૂમમાં જતા CCTV કેમેરાનો વાયર કાપી નાખ્યો હતો અને ત્યારબાદ અલગ-અલગ કલરના કુલ 147 કોપર વાયરના બંડલની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ચોરાયેલા માલની કુલ કિંમત 18,72,990 રૂપિયા થાય છે. પોલીસે આ મામલે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
મહારાષ્ટ્રમાં હવે ‘મરાઠી’ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas…

મહારાષ્ટ્રમાં હવે 'મરાઠી' રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો માટે મરાઠી ભાષા ફરજિયાત! નવા નિયમથી વિવાદ | Maharas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

ડ્રગ્સ માફિયા સામે માસ્ટર પ્લાન, દેશમાં પહેલીવાર NARIT AI ટૂલ લોન્ચ, આરોપીને સજા અપાવવી થશે સરળ | In…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: દાણીલીમડામાં મોપેડ અને લાખોની રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે શખસોને દબોચ્યા …
GUJARAT

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બે દિવસ પહેલાં થયેલી લાખો રૂપિયાની ચોરીની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે...

Read more

નવાપુરામાં ચોંકાવનારી ઘટના : મોપેડ સ્લીપ થતા મદદે દોડેલા યુવાન પર હુમલો, ડાબી આંખની દ્રષ્ટિ ગઈ, આરોપ…

ખેડા ભાજપમાં મોટું ગાબડું, કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા | Big Blow to…

ડ્રગ્સ માફિયા સામે માસ્ટર પ્લાન, દેશમાં પહેલીવાર NARIT AI ટૂલ લોન્ચ, આરોપીને સજા અપાવવી થશે સરળ | In…

Adheip Bakshi Elevated to Sales Director at Ascenta

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In