• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ | Ahmedabad News …

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં હવે પાનમસાલા પણ સુરક્ષિત નથી, અસલાલીની કંપનીમાં વહેલી પરોઢે લાખોની લૂંટ | Ahmedabad News …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ | offence against customer who fled after hir…

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

Load More

Ahmedabad News: અમદાવાદના અસલાલીમાં આવેલ તીરૂપતી એસ્ટેટમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલી નામાંકિત પાનમસાલા કંપનીના ગોડાઉનનું શટર તોડીને તસ્કરો લાખો રૂપિયાનો પાનમસાલાનો જથ્થો અને ઈન્ટરનેટના સાધનો ઉઠાવી ગયા છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે.

વહેલી સવારે ચોરીને અંજામ

આ અંગે કંપનીના ગોડાઉનમાં છેલ્લા 11 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા 56 વર્ષીય મહાવીરકુમાર ભંવરલાલ જૈને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તારીખ 05/04/2026ના રોજ સવારે સવા છ વાગ્યે કંપનીના સબ-કોન્ટ્રાક્ટરમાં કામ કરતા કર્મચારીએ તેમને ફોન કરીને ગોડાઉનનું શટર તૂટેલું હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેઓ અને કંપનીના અન્ય અધિકારીઓ ગોડાઉને દોડી ગયા હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે વહેલી સવારે 4:00 થી 4:40 વાગ્યાના અરસામાં 4 થી 5 જેટલા અજાણ્યા શખ્સો બોલેરો પીક-અપ ડાલામાં આવ્યા હતા અને ગોડાઉનનું શટર ઊંચું કરી, અંદર પ્રવેશીને ચોરી કરી હતી.

કઈ કઈ વસ્તુઓની ચોરી?

તસ્કરોએ અસલાલીના તીરૂપતી એસ્ટેટ સ્થિત ગોડાઉનમાંથી કુલ રૂપિયા 44,92,370ની ચોરી કરી બોલેરો પીકઅપમાં ભરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલ સામાનમાં પાનમસાલા (2.2 ગ્રામ)ના 13 બોક્સ અને પાનમસાલા (4 ગ્રામ)ના 65 બોક્સ (કિં.રૂ. 34,81,859), પાનમસાલા (100 ગ્રામ)ના 04 બોક્સ (કિં.રૂ. 1,81,944), તુલસી જર્દા (0.25 ગ્રામ)ના 06 બોક્સ (કિં.રૂ. 1,28,907), તુલસી જર્દા (0.45 ગ્રામ)ના 02 બોક્સ (કિં.રૂ. 51,657) અને તુલસી રોયલ ખજૂરની ડબ્બીના 06 બોક્સ (કિં.રૂ. 48,003) મળીને કુલ 96 બોક્સ (કિં.રૂ. 44,47,370)નો સમાવેશ થાય છે. 

કુલ 44.92 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ગયા 

આ ઉપરાંત, ગોડાઉનની ઓફિસમાં લગાવેલા ઇન્ટરનેટ રાઉટર તથા ઈન્ટરનેટ સ્વીચની પણ ચોરી થઈ હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 45,000 છે. આમ, તસ્કરો કુલ 44.92 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ પણ વાંચો: ગાંધીનગર: GIDCના બંધ ગોડાઉનમાંથી રૂ. 37.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બાતમીના આધારે SOGની કાર્યવાહી

પોલીસે તપાસ શરૂ કરી

અસલાલી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે એસ્ટેટના તેમજ આસપાસના માર્ગો પરના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. બોલેરો પીક-અપના નંબર અને શંકાસ્પદ શખ્સોના ચહેરાઓના આધારે પોલીસની અલગ-અલગ ટીમો તસ્કરોનું પગેરું દબાવી રહી છે. ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Next Post
કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે …

કડીમાં પ્રેમ સંબંધમાં હિચકારી હત્યા, 20 વર્ષીય યુવકને ક્રૂરતાથી મારીને કેનાલમાં ફેંકી દીધો, 7 દિવસે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ | offence against customer who fled after hir…

કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ | offence against customer who fled after hir…

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ | offence against customer who fled after hir…
GUJARAT

વડોદરાઃ ગોરવાના ઓમ ફ્લેટમાં રહેતા અને એલેમ્બિક ફાર્મામાં ફરજ બજાવતા પ્રહલાદ બલદાનિયાએ પોલીસને કહ્યું છે કે,મારી પાસેની કારનો ઉપયોગ ના...

Read more

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In