• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ | DCP Zone 3 staff nabbed two members of mobil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

Load More

અમદાવાદ,બુધવાર

ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં ભીડનો લાભ લઇને મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય  ગેંગના બે સાગરિતોને ડીસીપી ઝોન-૩ સ્ક્વોડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે મોબાઇલ ચોરી કરીને સિલ્વર ફોઇલમાં કવર કરતા હોવાથી ટ્રેસ કરી શકાતા નહોતા.  ચોરી કરવા માટે અનેક ગુજરાતમાં ફ્લાઇટમાં પણ આવતા હતા.

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન અને આસપાસમાં મોબાઇલ ચોરીના બનાવોમાં વધારો થતા ડીસીપી ઝોન-૩ સ્ક્વોડના સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે ઝારખંડની ગેંગ દ્વારા અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં ચોરી કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે  રઘુ મહતો  અને વિક્રમ મહતો (રહે. ઝારખંડ)ને ૨૧ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતા.

ગુજરાત સહિતના રાજ્યોમાંથી મોબાઇલ ચોરી કરતી  ગેંગ ઝડપાઇ 2 - imageપોલીસે  પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે   આરોપીઓ તેમજ તેમની ગેંગના અન્ય સાગરિતો ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં મોબાઇલ ચોરીનું નેટવર્ક ધરાવે છે. જેમાં ક્રિકેટ સ્ટેડિયમ, ભીડ વાળી જગ્યા પર આવીને મોબાઇલ ચોરી કરીને તરત જ તેને સિલ્વર ફોઇલમાં વાળીને મુકી દેતા હતા. જેથી રીંગ વાગતી નહોતી અને ટ્રેસ પણ કરી ન શકાય તેવી સ્થિતિ ઉભી થતી હતી.

બાદમાં અન્ય રાજ્યોમાં મોબાઇલ મોકલીને વેચાણ કરતા હતા. આરોપીઓએ અત્યાર સુધીમાં ખુબ મોટા પ્રમાણમાં મોબાઇલ ફોન ચોરી કર્યા હતા.  તે મોબાઇલ ચોરી કરવા માટે અનેકવાર ફ્લાઇટમાં આવતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Next Post
યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing…

યુવાને મિત્રને તળાવમાં ધકેલી માથે પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી | Young man kills friend by pushing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા શહેરમાં આવેલા નવા 12 PIનું પોસ્ટિંગ | posting of 12 police inspectors who came in city
GUJARAT

વડોદરાઃ વડોદરા શહેર પોલીસમાં તાજેતરમાં ૨૫ પીઆઇનું પોસ્ટિંગ થયા બાદ વધુ ૧૨ પોલીસ ઇન્સ્પેક્ટરોને જુદીજુદી જગ્યાએ ફાળવવામાં આવ્યા છે.જેની યાદી...

Read more

ગોત્રીમાં કથાના સ્થળ પર પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint agains…

ફોસ્ફેટિક-પોટાશિક ખાતર પર સબસિડી ૧૨ ટકા વધારી ૪૧,૫૩૪ કરોડ કરાઇ | Cabinet clears 12 pc hike in PK fer…

વડોદરા પોલીસે 331 જણાને રાઉન્ડ અપ કર્યા, આચાર સંહિતા બાદ દારૃના 197 કેસઃડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 27 કેસ…

એમ.એસ.યુનિ.ની સ્વાયત્તા પર કોમન એકટ બનાવતી વખતે ધ્યાન અપાયું નથી | autonomy of msu was not considere…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In