• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટ્રેનમાં બે બાળકીની છેડતી કરનારા કોચ એટેન્ડન્ટને પાંચ વર્ષની સખ્ત કેદ | Coach attendant who molested…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટ્રેનમાં બે બાળકીની છેડતી કરનારા કોચ એટેન્ડન્ટને પાંચ વર્ષની સખ્ત કેદ | Coach attendant who molested…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

Load More

વડોદરા : ગોવાથી દિલ્હી જઈ રહેલી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં વર્ષ
૨૦૨૩માં હચમચાવનારી ઘટના બની હતી.ટ્રેનના એસી કોચમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા
શખ્સે બે કોચમાં મુસાફરી કરી રહેલી ૧૩ વર્ષ 
અને ૯ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાઓ કર્યા હતા. આ અંગેનો કેસ અદાલતમાં
ચાલી જતા ન્યાયાધીશે આરોપી એટેન્ડન્ટને પોક્સો એક્ટ હેઠળ કસુરવાર છેરવી પાંચ
વર્ષની સખ્ત કેદ તેમજ રૃા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી
ત્યાર બાદ એ.સી.કોચના  એટેન્ડન્ટ
યોગેશકુમાર રામભુલસિંહ રાજપૂત (રહે.શરીફપુર
, જિ.બુંલન્દ શહેર,ઉત્તરપ્રદેશ)
નામના ૪૫ વર્ષના નરાધમ શખ્સે  રાત્રીના બે
વાગ્યા બાદ બે અલગ-અલગ એ.સી.કોચમાં મુસાફરી કરી રહેલી ૧૩ વર્ષ અને ૯ વર્ષની બે
બાળકીઓ સાથે અડપલા કરતા ભારે ભયનો માહોલ ફેલાયો હતો. બાળકીઓએ બૂમાબૂમ કરતા  છેડતી કરનારા શખ્સને પેસેન્જર તેમજ બાળકીના
વાલીએ કોચમાંથી જ ઝડપી પાડયો હતો. જે સમયે આ બનાવ બન્યો તે સમયે ટ્રેનમાં મુસાફરી
કરતી મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઉભો થયો હતો.

આ અંગેનો કેસ વડોદરાની કોર્ટમાં ચાલી જતાં તેમાં સરકારી વકીલ
એચ.આર.જોષી હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઆત કરી હતી કે
, આરોપીએ
જાણીજોઈને સગીર બાળકીઓની જાતીય સતામણી કરી છે. આ કેસમાં ૮ સાક્ષી અને ૧૫ દસ્તાવેજી
પુરાવા તપાસવામાં આવ્યાં હતા. બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ
ન્યાયાધીશે આરોપી યોગેશકુમાર રાજપૂતને પાંચ વર્ષની સજાનો આદેશ કર્યો
હતો.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, બાળકીઓની જાતીય
સુરક્ષા સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક વલણ અપનાવવું અનિવાર્ય છે.

Next Post
યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…
GUJARAT

ટેક્સટાઇલ મિલના માલિક અને ગેસ એજન્સીના સંચાલક સામે ગુનો : જ્યાંથી LPG સિલિન્ડર આવ્યા હતા તે મહાદેવ ગેસ એજન્સીનાં ગોડાઉનને...

Read more

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

વંથલી નજીક ઓઝત નદીમાં બાર્જ-હોડીથી રેતી ઉલેચવાનાં હાઈટેક નેટવર્કનો પર્દાફાશ | Hi tech network of san…

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ…

અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In