• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
પૂર્વ અને મધ્યઝોન વિસ્તારમાં સફાઈનુ સ્તર કથળ્યું, ડેપ્યુટી કમિશનરને કમિશનરે ખખડાવ્યા | In the easter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

Load More

 અમદાવાદ,બુધવાર,8 એપ્રિલ,2026

સ્વચ્છતા સર્વેક્ષણમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવનારા દેશના શહેરોમાં
અમદાવાદે પ્રથમ ક્રમ મેળવ્યો છે.બીજી તરફ શહેરના પૂર્વ અને મધ્યઝોનના વિસ્તારોમાં સફાઈ
નહીં થતી હોવાની ફરિયાદોનુ પ્રમાણ વધ્યુ છે.આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ
પાનીએ પૂર્વ અને મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરને ખખડાવતા કહયુ
,તમારી પાસે પ્રો એકિટવ
મેઈન્ટેનન્સ સિસ્ટમ જ નથી.મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરે બચાવ કરતા કમિશનરે કહયુ
, એકની એક વાત ના કરો.
હેરીટેજ વોકરુટ ઉપર ગંદકી મેં જોઈ છે.તમારી કામગીરી નબળી દેખાય છે.

મ્યુનિસિપલ કમિશનરની વીકલી રીવ્યુ મિટીંગની શરુઆત
હાટકેશ્વરબ્રિજથી થઈ હતી.ભ્રષ્ટાચારનો બ્રિજ તોડી પડાયો છે. પરંતુ બ્રિજ તોડવાની
કામગીરી સમયે કોન્ટ્રાકટરની બેદરકારીથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની લાઈનમાં
બેથી ત્રણ વખત ભંગાણ પડયુ હતુ. કમિશનરે કોન્ટ્રાકટરે કોર્પોરેશનની પાણીની લાઈનને
તોડી નુકસાન કર્યુ.તે સામે કોન્ટ્રાકટર સામે શું કાર્યવાહી કરવામા આવી તેનો જવાબ
એક પણ અધિકારી આપી શકયા નહોતા.આ જોઈ કમિશનર નારાજ થયા હતા.તેમણે તાત્કાલિક
એસ.ઓ.પી.બનાવવા સુચના આપી હતી.

કોર્પોરેશનની સી.સી.આર.એસ.સિસ્ટમ ઉપર પૂર્વ ઝોનના વિવિધ
વોર્ડમાં રહેતા લોકો દ્વારા તેમના વિસ્તારમા સફાઈ નહીં થતી હોવાની ફરિયાદ કરી છે.આ
બાબતને લઈ કમિશનરે પૂર્વ ઝોનના નાયબ કમિશનરને કહયુ
,તમે માત્ર કેટલી ફરિયાદ આવી.કેટલી ફરિયાદોનો નિકાલ થયો એ
સિવાય કાંઈ ફોલોઅપ કરતા હોય તેમ લાગતુ નથી. આ તબકકે મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરે
વચ્ચે બોલતા કહયુ
, અખબારોમાં
લોકો તંત્ર કામગીરી કરતુ હોવા છતાં ફોટા મોકલે છે જે છપાય છે.ત્યારે કમિશનરે કહયુ
, એકના એક બહાના ના
બતાવશો.હેરીટેજ વોક રુટ ઉપર ગંદકી મેં જોઈ છે.મધ્યઝોનમાં રોડ ઉપર વેચાતા નોનવેજને
લઈને પણ  નાયબ કમિશનરને ઠપકો આપ્યો હોવાનુ
આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમદાવાદમાં બગીચાને લઈ નાયબ કમિશનરનું અજ્ઞાન

        અમદાવાદના વિવિધ બગીચાઓને લઈ
મિડીયામા અવારનવાર નેગેટિવ ન્યુઝ આવતા રહે છે. આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનરે
નાયબ કમિશનર જયેશ ઉપાધ્યાયને સવાલ કર્યો હતો. કમિશનરે પુછયુ
, અમદાવાદ
મ્યુનિ.ના કેટલા બગીચા પી.પી.પી. ધોરણે આપવામા આવ્યા છે. તેમજ કોર્પોરેશન દ્વારા
કેટલા બગીચા મેઈન્ટેઈન કરવામા આવે છે. આ અંગે નાયબ કમિશનર પાસે કોઈ જવાબ ન હોવાથી
છોભીલા પડી ગયા હતા.

Next Post
રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi…

રાજગઢ ગામ આજની તારીખે પણ એસ.ટી.બસની સેવાથી વંચિત | Rajgadh village is still deprived of ST bus servi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

Vadodara Crime : શિનોર તાલુકાના સતીષાણા ગામેથી પાંચ વર્ષની એક બાળકીનું અપહરણ બાદ તેની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી...

Read more

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In