
જમીનમાં 9-10 KM ઉંડે એક જ વિસ્તારમાં ભૂકંપીય ગતિવિધિ : 8 દિવસ પૂવે 2 ભૂકંપો આવ્યા ત્યાં જ કેન્દ્રબિંદુ : ગ્રામ્ય પંથકમાં આંચકા સાથે ભયભીત કરતા અવાજો
રાજકોટ, : સૌરાષ્ટ્રના અમરેલીથી 42 કિ.મી. દક્ષિણ-પૂર્વ દિશાએ એક જ સ્થળે માત્ર 8 દિવસમાં ફરી આજે પરોઢીયે 3.58 વાગ્યે 3.3 મેગ્નિટયુડનો તીવ્ર ભૂકંપથી વિસ્તારમાં વધુ એક વાર ભયનું મોજુ પ્રસર્યું હતું.
<a href=
<p>The post અમરેલીના મિતિયાળા પાસે 3.3નો ધરતીકંપ, 5 કલાકમાં 8 આંચકા first appeared on gandhinagarmetro.com.</p>















