• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફલ્લા ગામની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતાં ચાલકનું મોત | Driver dies after vehicle ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

જામનગર-રાજકોટ હાઇ-વે પર અકસ્માત : નાની નાગાજરમાં ટ્રેક્ટર તળે આવી જતાં બાળકનું મોત : જામનગરમાં કારની ટક્કરે પ્રૌઢનું જ્યારે ટીંબડી પાટિયા નજીક ટ્રેઇલર હડફેટે આધેડનું મોત

જામનગર, : જામનગર-રાજકોટ હાઇ-વે વધુ એક વખત રક્તરંજીત બન્યો છે. ફલ્લાની ગોળાઇએ શાકભાજી ભરેલું વાહન નાલામાં પલ્ટી જતા ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે જામનગર અને કાલાવડ પંથકમાં બનેલા બે અલગ અલગ અકસ્માતોના બનાવમાંત્રણ વર્ષના બાળક સહિત 2 લોકોના મોત નીપજ્યા છે.

જામનગર-રાજકોટ હાઇ-વે પર નરેશભાઈ ચુડાસમા (રહે.ત્રાંબક, ભાવનગર) પોતાના કેરી વાહનમાં શાકભાજી ભરી જઈ રહ્યા હતા ત્યારે ફલ્લાની ગોળાઇએ વાહનરોડ સાઇડના નાળામાં પલ્ટી ખાઇ જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામે ટ્રેક્ટર ચાલક રાજુભાઈ સોલંકીની બેદરકારીથી ચાલતા ટ્રેક્ટર નીચે આવી જતા આશિષ (ઉ.વ. ૩) નામના બાળકનું માથામાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જામનગર શહેરના બેડી રીંગ રોડ પર કારચાલકે બેદરકારીથી કાર હંકારી બાઈકને પાછળથી ટક્કર મારતાં લખમણભાઈ આલાભાઈ કંડોરીયા (ઉ.વ. 56)ને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

મોરબીના ત્રાજપર પાછળ નીલકંઠ સોસાયટીમાં રહેતા ખોડાભાઈ કાનજીભાઈ ધંધાણીયા (ઉ.વ. 52), મનોજભાઈ રાંદલપરા અને સંજયભાઈ દેગામા મોટરસાયકલ પર મોરબી આવતા હતા ત્યારે ટીંબડી પાટિયા પાસે ટ્રક ટ્રેઇલર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા ખોડાભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું, જ્યારે મનોજભાઈ તથા સંજયભાઇને ઇજા થઇ હતી.

Next Post
જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet…

જેતપુરમાં ટેક્સટાઇલ મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે | 93 LPG cylinders seized from textile mill in Jet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In